1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સમાલન ખાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમકી મળી રહી છે. મુંબઈમાં એનસીપીના નેતા બાબા સીદીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. બાબા સીદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી હતી. સલમાન ખાન બાદ હવે બોલીવુડના કિંગખાન ગણાતા સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ ધમકી મળી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે […]

અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ અયોગ્ય ઠરાવાયો

અમરાવતીઃ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલ પોલીસ કેસને ના મંજુર રાખ્યો હતો. એફઆઈઆર અનુસાર, અર્જુનને રિટર્નિંગ ઓફિસરની પૂર્વ પરવાનગી વિના 11 મેના રોજ નંદ્યાલ શહેરમાં યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા શિલ્પા રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના ઘરે બોલાવવામાં આવ્યો હતો. તેમના આગમનને […]

સાઉથના સુપરસ્ટાર સૂર્યા અને કાર્તિ એક ફિલ્મમાં સાથે કામ કરશે?

સાઉથના જાણીતા ડાયરેક્ટર શિવ નિર્વાણ આગામી દિવસોમાં એક મલ્ટી સ્ટાર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે, એટલું જ નહીં આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર સૂર્યા અને તેનો ભાઈ કાર્તિ પ્રથમવાર સાથે કામ કરતા જોવા મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. બંને ભાઈઓને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકો આતુર છે. શિવ નિર્વાણ તેની પાછલી ફિલ્મ કુશી […]

બોલીવુડના જાણીતા અભિનેતાની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, હેલેના લ્યુકનું તાજેતરમાં જ નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલેનાનું નિધન અમેરિકામાં થયું હતું. પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે હેલેનાના મૃત્યુની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો હેલેનાની તબિયત ઘણા સમયથી ઠીક […]

‘મંદિરમાં જઈને માફી માંગો અથવા પાંચ કરોડ આપો’, લોરેન્સ ગેંગની સલમાન ખાનને ધમકી

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાનને મંદિરમાં જઈને માફી માંગવા અને 5 કરોડ રૂપિયા આપવાની માંગ કરવામાં આવી છે. ધમકીમાં અભિનેતાને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસને કથિત રીતે લોરેન્સ […]

સ્ટુડન્ટ ફિલ્મ ‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર માટે લાયક ઠરી

નવી દિલ્હીઃ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ની સ્ટુડન્ટ ફિલ્મ “સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો” લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 2025ના ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન એફટીઆઈઆઈના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઈકે કર્યું છે અને આ વર્ષની શરૂઆતમાં તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની લા સિનેફ સિલેક્શનમાં પ્રથમ પુરસ્કાર મળ્યો […]

આશિકીથી જાણીતા બનેલા રાહુલ રોયે મુશ્કેલ સમયને યાદ કર્યો

હિન્દી ફિલ્મોમાં અવાર-નવાર નવા કલાકારો જોવા મળે છે. આવા ઘણા કલાકારો છે જેમણે તેમની પ્રથમ ફિલ્મથી જ સારી સફળતા મેળવી છે. જો કે, પછી ધીમે ધીમે આ સ્ટાર વિસ્મૃતિમાં અદૃશ્ય થવા લાગ્યા હતા. આવો જ એક અભિનેતા છે રાહુલ રોય, તેમણે તેની ફિલ્મ આશિકીથી જબરદસ્ત સ્ટારડમ મળ્યું હતું. તે સમય દરમિયાન, તેનું સ્ટારડમ એટલું અસરકારક […]

અગ્નિપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ડાયલોગ ફરીથી ડબ કર્યાં હતા

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ 16’ હોસ્ટ કરતા જોવા મળે છે. વરુણ ધવન શોના આગામી સ્પેશિયલ એપિસોડમાં આવ્યો હતો. કેબીસી સ્ટેજ પર પહોંચેલા વરુણ બિગ બીને ફિલ્મ ‘અગ્નિપથ’માં તેના પાત્ર વિજય દીનાનાથ ચૌહાણ વિશે પૂછ્યું હતું, પછી બિગ બીએ તેને પાત્ર માટે ફરીથી ડબ કરવાનું કારણ જણાવ્યું હતું. વરુણ ધવને અમિતાભ બચ્ચનને […]

ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલે ચિંતાનો સામનો કરવા માટે આપી આવી ખાસ સલાહ…

અભિનેતા વિકી કૌશલે પોતાની ફિલ્મો દ્વારા બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. આ અભિનેતાની ગણતરી આજે બોલિવૂડના ટોચના કલાકારોની યાદીમાં થાય છે. જો કે વિકી આજે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. હવે તાજેતરમાં, અભિનેતાએ જણાવ્યું કે તેણે તેની કારકિર્દીના દરેક તબક્કાનો સામનો કર્યા પછી કેવી રીતે ચિંતાનો […]

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code