NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ
નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં […]


