1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું […]

શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. […]

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: માર્ચમાં ફાઈનલ ડીલની તૈયારી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2025: ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર અંગે એક મોટી અપડેટ આવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસમાં જોઈન્ટ સ્ટટમેન્ટ ઉપર હસ્તાક્ષર કરી શકે છે. સરકારે જમાવ્યું કે, ભારત-અમેરિકા ટ્રેડ ડિલનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. સંયુક્ત નિવેદન બાદ આ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  અમેરિકાએ ભારતથી થતી નિકાસ પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરતા સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં તો હીરાના ઘણાબધા કારખાનાને તાળાં […]

વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]

અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ

અમદાવાદ, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬: સંકલિત ઉર્જા ઉકેલો પૂરા પાડતી ભારતની ટોચની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ડિસ્કોમ્સમાં ૧ કરોડ વીજ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક પૂરા પાડી ભારતની જ નહી પરંતુ સંભવત વૈશ્વિક સ્તરની પ્રથમ કંપની બની છે. આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧ કરોડ સ્માર્ટ મીટર પહોંચાડવાનું લક્ષ્ય છે.. ભારતના અદ્યતન મીટરીંગ આંતરમાળખાકીય સેવા પૂરી પાડવામાં અવ્વલ નંબરની […]

ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલ ખરીદવા માટે આઝાદઃ રશિયા

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ભારત, અમેરિકા અને રશિયા વચ્ચેના ત્રિપક્ષીય રાજદ્વારી સંબંધોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત સાથેના નવા વ્યાપાર કરાર હેઠળ નવી દિલ્હી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકી સામાનની આયાત વધારશે. જોકે, આ દાવા વચ્ચે રશિયાએ મૌન તોડતા […]

ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને થશે સીધો લાભ: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની, આ ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. સાથે જ વધુમાં તેઓએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

જીસીસીઆઇ દ્વારા ઐતિહાસિક ભારત-યુએસ વેપાર કરારનું સ્વાગત

અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – India-US trade agreement ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી ઉચ્ચ-સ્તરીય ચર્ચાના સફળ પરિણામનું સ્વાગત કરે છે. GCCI આ કરારને એક ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે જુએ છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને દીર્ઘકાલીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code