1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સંસદીય સમિતિનો ચોંકાવનારો અહેવાલ: દેશની 50 ટકા કમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામી

નવી દિલ્હી, 27 માર્ચ 2026: ભારતમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે કે દેશની 50 ટકા જેટલી કમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓ છે. ગયા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલને જાણવા મળ્યું હતું કે 754 કમર્શિયલ ફ્લાઈટ્સમાંથી 377 વિમાનોમાં વારંવાર ટેકનિકલ ખામીઓ જોવા મળી […]

ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

“બસ મમ્મી, કાલે જ હું મારા ફાઈનાન્શિયલ એડવાઈઝરને બોલાવીને એક સારો ટર્મ ઈન્સ્યોરન્સ અને લોન માટે ડિક્રીસિંગ પ્લાન લઈ લઈશ. પણ કંપની પસંદ કરવામાં શું ધ્યાન રાખવું?” નિવૃત્ત આઈ. એ. એસ. માતા કુસુમબેનનો આત્મનિર્ભર દીકરી કૃષ્ણાને સવાલ, “શું તમારી પાસે ભગવાનનું સહી કરેલું કોઈ ગેરંટી કાર્ડ છે કે તમે સો વર્ષ જીવવાના જ છો?” સાંજનો […]

ઈરાને હોર્મુઝ જલમાર્ગ પર ભારત સહિત 5 મિત્ર દેશના જહાજોને આપી મંજુરી

તેહરાન, 26 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સરહદો પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઈરાને ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરી છે. રણનીતિક દૃષ્ટિએ વિશ્વના સૌથી મહત્વના ગણાતા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’માંથી પસાર થવા માટે ઈરાને ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ […]

ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર

નવી દિલ્હી, 24 માર્ચ 2026: ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે ઓઈલ અને ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. કિંમતોને સ્થિર રાખવા માટે અમેરિકાએ ઈરાની ઓઈલ ઉપર લગાવેલો પ્રતિબંધ હળવો કર્યો છે. જેના કારણે દુનિયાના વિવિધ દેશો પણ ઈરાન પાસેથી ઓઈલની ખરીદી કરી શકે છે. દરમિયાન ઈરાને ભારતની રિફાઈરીઓને ઓઈલ ખરીદવા માટે ઓફર મોકલી […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે એક મહિનામાં ઓઈલની કિંમતમાં 60 ટકાનો વધારો

નવી દિલ્હી, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે સીધી સામાન્ય જનતાના ખિસ્સા પર પડવા લાગી છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવે વૈશ્વિક સ્તરે ઊર્જાનું ગંભીર સંકટ ઊભું કર્યું છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ સંઘર્ષના માત્ર એક મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આશરે 60 ટકાનો […]

હોર્મુઝની ખાડીમાં નાકાબંધીથી ભારત પર સંકટ: ગેસનો પુરવઠો ખોરવાતા યુરિયાનું ઉત્પાદન અડધું થયું

નવી દિલ્હી, 23 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા અને ખેતરો સુધી પહોંચી રહી છે. ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવામાં આવતા વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન તૂટી પડી છે. આના પરિણામે ભારતમાં ગેસનો પુરવઠો ખોરવાયો છે અને દેશના યુરિયા […]

રૂપિયામાં ઐતિહાસિક કડાકો: ડોલર સામે ગગડીને 93.94 ની નવી ઓલ-ટાઇમ લો સપાટીએ પહોંચ્યો

મુંબઈ, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારની નકારાત્મક અસરો વચ્ચે ભારતીય ચલણ રૂપિયામાં મોટો કડાકો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો અને 41 પૈસા તૂટીને અમેરિકન ડોલર સામે 93.94 ની તેની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મજબૂત ડોલરે […]

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે સેમાગ્લૂટાઇડના ઓરલ અને ઇન્જેક્ટેબલ સ્વરૂપો લોન્ચ કર્યા

અમદાવાદ, 21 માર્ચ 2026: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે આજે ભારતમાં તેના સેમાગ્લૂટાઇડ બ્રાન્ડ્સ – સેમ્બોલિક અને સેમાલિક્સ – ને ઓરલ અને ઇન્જેક્ટેબલ બંને સ્વરૂપોમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોન્ચ સાથે કંપનીએ ટાઇપ-2 ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવા મેટાબોલિક રોગોના ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી છે. લૉન્ચ અંગે ટિપ્પણી કરતા, અમલ કેલશિકર, સીઈઓ – ઇન્ડિયા બિઝનેસ, ટોરેન્ટ ફાર્મા, એ […]

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, 21 માર્ચ, 2026 – Millet Mahotsav-2026 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ […]

સુરતની આ અનોખી દુકાન વિશે જાણો છો? જુઓ VIDEO મન હોય તો માળવે પણ જવાય

[અલકેશ પટેલ], રિવોઈ ન્યૂઝ, 21 માર્ચ, 2026 – unique shop in Surat મન હોય તો માળવે જવાય એ કહેવત બધા જાણે છે, જોકે હવે તેમાં આંશિક ઉમેરો કરવો જોઈએ – મન હોય તો માળવે પણ જવાય. અને પહેલા માળે પણ જવાય. વર્ષોથી આપણે બધાએ એવાં દૃશ્યો જોયાં છે જ્યાં ફ્લેટમાં ઊંચે રહેતા લોકો, વારંવાર નીચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code