1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતના આર્થિક વિકાસ દરને લાગશે બ્રેક: મૂડીઝે GDP અંદાજ ઘટાડીને 6 ટકા કર્યો

મુંબઈ, 5 એપ્રિલ 2026: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે નવા નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ 6.8 ટકા રહેનારા વિકાસ દરને ઘટાડીને હવે 6 ટકા કરી દેવામાં આવ્યો છે. મૂડીઝના મતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે ભારતની આર્થિક ગતિ પર માઠી અસર પડશે અને […]

રોકાણકારોમાં ભારત પ્રત્યે સાવચેતીનો સૂર: LNG અને ખર્ચનું દબાણ બજાર માટે ચિંતાનો વિષય

મુંબઈ,3 એપ્રિલ 2026: ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભાવના હાલ સાવધ જોવા મળી રહી છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ BNP પરિબાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, રોકાણકારો ભારતીય કંપનીઓ પર વધી રહેલા ખર્ચના દબાણને ઓછું આંકી રહ્યા છે, જે ભવિષ્યમાં બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. BNP પરિબાસના વિશ્લેષણ અનુસાર, અનેક ફંડ્સ હાલમાં ભારતમાં તેમનું […]

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 24.1 બિલિયન ડોલરને પાર પહોંચ્યો

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર થયાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર વધ્યો જ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા કાયમી ધોરણે ખુલી ગયા છે. આંકડાકીય […]

મેક ઇન ઇન્ડિયાનો દબદબો: સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત હવે માત્ર શસ્ત્રો ખરીદતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વને શસ્ત્રો પૂરા પાડતું ‘ગ્લોબલ હબ’ બની રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે, જે પાછલા વર્ષના રૂ. 23,622 કરોડની […]

રૂપિયામાં જોરદાર રિકવરી: RBI ના પગલાંથી ડોલર સામે રૂપિયો 93.19 થયો

મુંબઈ, 2 એપ્રિલ 2026: ભારતીય ચલણ રૂપિયાએ તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી છે. ગુરુવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 151 પૈસા મજબૂત થયો હતો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ઓનશોર ફોરવર્ડ ડિલિવરી માર્કેટ’માં બેંકોની નેટ ઓપન પોઝિશન મર્યાદિત કરવાના લેવાયેલા ત્વરિત નિર્ણયને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટરબેંક વિદેશી મુદ્રા બજારમાં ગુરુવારે […]

GCCI દ્વારા 1 થી 7 એપ્રિલ દરમિયાન હસ્તકલા જ્વેલરી વર્કશોપનું આયોજન

અમદાવાદ, 2 એપ્રિલ, 2026 – GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026 થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના પ્રારંભે પહેલી એપ્રિલને બુધવારે CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા […]

અબકી બાર ડૉલર સામે રૂપિયો 95ને પાર, શેરબજાર પણ પટકાયું

મુંબઈ,30 માર્ચ, 2026:  Rupee crosses Rs 95 against dollar સોમવારે સવારના સમયે રૂપિયામાં 128 પૈસાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, ત્યારે કોઈને આશા નહોતી કે રૂપિયો ફરી એકવાર ધરાશાયી થઈ જશે. પરંતુ બપોર સુધીમાં કરન્સી માર્કેટે એવી ચાલ બદલી કે સૌ કોઈ હેરાન રહી ગયા. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત માત્ર 95 ના સ્તરને પાર […]

પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જાની સમીક્ષા કરવાની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં માંગ ઉઠી

નવી દિલ્હી, 30 માર્ચ 2026: જિનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 61માં સત્રમાં ભાગ લઈ રહેલા અનેક યુરોપિયન રાજનેતાઓ, અભિયાનકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓએ યુરોપિયન યુનિયન તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જા, સામાન્યકૃત પ્રાધાન્યતા યોજના પ્લસ (GSP+)ની કડક સમીક્ષા કરવાની માંગ કરી છે. એક રિપોર્ટ મુજબ, આ બેઠકમાં પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન, રાજકીય દમન, બળજબરીપૂર્વક ગુમ […]

WTO: ભારતે વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા ઉપર ભાર મુક્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની 14મી મંત્રી સ્તરીય પરિષદનો કેમરૂનના યાઉન્ડે ખાતે ગત 26 માર્ચથી ઔપચારિક પ્રારંભ થયો છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પરિષદના પ્રથમ દિવસે જ વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code