અમેરિકાની સ્ટીલ પર ટેરિફની જાહેરાત બાદ ભારતે લીધા મોટા નિર્ણય
નવી દિલ્હીઃ અમેરિકાએ 12 માર્ચથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ધોરણે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 24 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને સુરક્ષિત રાખવા અને ભારતના સ્ટીલ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે. ચીન અને વિયેતનામથી આવતા વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપો અને ટ્યુબ […]


