1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

શેરબજારમાં દિવસભર જોવા મળી જબરજસ્ત તેજી, પરંતુ કલોઝિંગ પહેલા જોરદાર કડાકો

શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું. અને ગગડયું પણ એવું કે દિવસભરની તમામ તેજી ગુમાવીને બીએસઈ સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ નીચા સ્તરે બંધ થયો હતો.. બીજી તરફ નિફ્ટી પણ થોડો ઘટ્યો હતો પરંતુ રેડ ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યો હતો. BSE સેન્સેક્સ 19.89-0.03 ટકાના ઘટાડા સાથે […]

અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC Anna લાંગરવામાં આવ્યું

ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુંદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું. આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે […]

NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ 76,015 મેગાવોટની સ્થાપિત જૂથ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી એનટીપીસી લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે 24 મે, 2024ના રોજ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. એનટીપીસી ગ્રૂપે નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વીજ ઉત્પાદન 422 અબજ યુનિટ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2023માં 399 અબજ યુનિટ હતું, જે 6 ટકાનો […]

ટોરેન્ટ ફાર્માના Q4 FY24 ના પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો 57 ટકા વધીને ₹449 કરોડ થયો

ટોરેન્ટ ગ્રુપની અગ્રણી કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લીનો નફો ગત નાણાકીય વર્ષના માર્ચ ક્વોર્ટરમાં 56.45 ટકા જેટલો વધીને 449 કરોડ જેટલો થયો છે. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સએ શુક્રવારે શેરબજારમાં આપેલી સુચનામાં કહ્યું કે, ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. 287 કરોડનો લાભ થયો છે. આવક 10% વધીને ₹2,745 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 75 ટકા, ઓપ. EBITDA […]

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 75,300ને પાર

મુંબઈઃ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન બાકી છે અને 4 જૂને પરિણામ આવવાનું છે ત્યારે તે પહેલા માર્કેટ ઐતિહાસિક સપાટીઓને વટાવી રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ શરૂઆત વધારા સાથે ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં 200 પોઈન્ટ […]

નવી ઉંચાઈ ઉપર શેરબજાર, BSE 1200 પોઈન્ટ વધ્યું

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશન પછી, સેન્સેક્સ 1196.98 (1.61%) પોઈન્ટના વધારા સાથે 75,418.04 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 354.66 (1.57%) પોઈન્ટના ઉછાળા સાથે 22,967.65 પર બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. સેન્સેક્સ 75,499.91ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ પ્રથમ વખત […]

ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વોર્ટરના પરિણામો

22 મે, 2024 : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. જે મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે કર પછીનો નફો (PAT) ₹1,896 કરોડ રહ્યો છે. જે નાણાકીય વર્ષ 2022-23 માટે ₹2,165 કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23 ના નફામાં ₹672 કરોડનો ઘટાડો […]

એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવ્યો

નવી દિલ્હીઃ એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવીને એક પ્રભાવશાળી ઉપલબ્ધિ મેળવી છે, જે તમામ ભારતીય કંપનીઓમાં સર્વોચ્ચ રેન્કિંગ છે. નોંધનીય છે કે, એનટીપીસી એકમાત્ર PSU છે જેને છેલ્લા આઠ વર્ષમાં સાત વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. 21મી મે, 2024ના રોજ યુએસએના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયેલા સમારોહમાં એનટીપીસીના સીજીએમ (સ્ટ્રેટેજિક એચઆર […]

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.60 લાખ કરોડનો વધારો

મુંબઈઃ વૈશ્વિક બજારોની સરખામણીમાં સ્થાનિક બજારમાં કારોબારની શરૂઆત ધીમી થઈ છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 માં થોડો વધારો થયો છે. બેન્કિંગ શેર્સની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ રિયલ્ટી સેક્ટરના શેર્સ બજારને ઉપર લઈ જવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે અને તેનો નિફ્ટી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત […]

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી  ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સા ની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. ટેક્ષટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડિઝાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી અમદાવાદ મસ્કતી ક્લોથ મહાજન દ્વારા તા. 21 થી 24 મે દરમિયાન આ પ્રદર્શનનું ગાંધીનગરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code