સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયા, સેન્સેક્સમાં 226.59 પોઈન્ટનો વધારો
મુંબઈઃ સ્થાનિક શેરબજાર શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા. કારોબારના અંતે નિફ્ટી પર ફાર્મા, ઓટો, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.સેન્સેક્સ 226.59 પોઈન્ટ એટલેકે 0.29 ટકાના ઉછાળા સાથે 78,699.07 પર અને નિફ્ટી 63.20 પોઈન્ટ એટલેકે 0.27 ટકાના ઉછાળા સાથે 23,813.40 પર બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 140.60 પોઈન્ટ એટલેકે […]


