ભારતીય શેર બજારમાં બુધવારે ભારે કડાકો
મુંબઈઃ છેલ્લાં ઘણાં દિવસના ઉતાર ચઢાવ બાદ આજે શેર બજાર હળવી તેજી સાથે ઓપન થયું હતુ. સેન્સેક્સ 26.42ની તેજી સાથે 73 હજાર 121.64 પર ઓપન થયો, જ્યારે નિફ્ટી 8 અંકના ઉછાળા સાથે 22 હજાર 206.30 પર ખુલ્યુ હતુ..ડોલરની સરખામણીએ રુપિયો હજુ પણ સિમિત છે. ઓટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીની સાથે પ્રાઈવેટ બેંકના […]


