ભારતીય નૌકાદળને ફ્રાન્સ પાસેથી મળશે 26 રાફેલ મરીન ફાઈટર
નવી દિલ્હીઃ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 63,000 કરોડ રૂપિયાનો છે. આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ, નૌકાદળને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર […]