1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી હતી. આ જીત સાથે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે […]

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ભારત પર્વ’ ઉજવાશે

મુંબઈઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે આ એક વિશેષ વર્ષ છે કારણ કે દેશ આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની 77મી આવૃત્તિ માટે તૈયાર છે. કોર્પોરેટ ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારત સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગના સભ્યો સામેલ છે, જે વિશ્વના અગ્રણી ફિલ્મ બજારમાં ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને પ્રદર્શિત કરશે, માર્ચે ડુ ફિલ્મ્સમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ પહેલો દ્વારા પ્રદર્શિત કરશે. આ પ્રથમ વખત […]

ડાર્ક ચશ્મા, નવી હેરસ્ટાઇલ! શું તમે રણબીર કપૂરનો નવો લૂક જોયો છે? ફોટા વાયરલ

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ છવાયેલો છે. ‘એનિમલ’ની સફળતા હોય કે પછી તેની આગામી ફિલ્મ ‘રામાયણ’, રણબીર આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. અભિનેતા તેની આગામી પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’માં શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે જેના માટે તે આ દિવસોમાં સખત મહેનત કરી રહ્યો છે. હાલમાં જ તેની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી હતી […]

સિકંદર’માં સલમાન ખાનની હીરોઈન બનશે રશ્મિકા મંદન્ના, પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ જોડી, મેકર્સે જાહેરાત કરી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ગત વર્ષે રણબીર કપૂર સાથેની તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી, ત્યારબાદ અભિનેત્રી સમાચારમાં રહી હતી. આ દિવસોમાં તે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા 2’ માટે ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તે […]

કેરલમાં આ જગ્યા સૌથી વધારે સુંદર છે, અહીં ફરવા માટે જરૂર જાવ

કેરલના એલેપ્પી શહેરને લોકો ‘પૂર્વના વેનિસ’ પણ કહે છે. અહીંના તળાવો અને નહેરો તેને ખુબ ખાસ બનાવે છે. એલેપ્પીના બેકવોટર્સ એટલે કે તળાવોના કિનારે વસેલુ શહેર પ્રવાસીઓને સુંદર અને શાંતિપૂર્ણ નજારો આપે છે. જાણીએ અહીં ખાસ શું છે. હાઉસબોટ: તમે અલેપ્પીમાં મોટી બોટ પર રહી શકો છો. આ બોટ પાણી પર તરતા ઘરો જેવી છે. […]

ધર્મશાળાની ક્રિકેટ પીચ પર હાઇબ્રિડ ઘાસનો ઉપયોગ, જાણો ફાયદા

નવી દિલ્હીઃ ક્રિકેટ પિચોને વધુ સુધારવા માટે, BCCI હવે હાઇબ્રિડ કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરી રહ્યું છે. હવે દેશભરના મેદાનોમાં પાંચ ટકા હાઇબ્રિડ કૃત્રિમ ઘાસવાળી પ્રેક્ટિસ પીચો તૈયાર કરવામાં આવશે જેથી સમગ્ર મેદાન હરિયાળું દેખાય. પીચ સિવાય આ ઘાસને મેદાનના સંવેદનશીલ વિસ્તારોમાં વાવવામાં આવશે. આ શ્રેણીમાં, સોમવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ભારતની પ્રથમ હાઇબ્રિડ […]

પસર્નલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે કરીના?

મુંબઈઃ કરીના કપૂર બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાંથી એક છે. તે બોલીવુડના ટોપ એકટર્સ સાથે કામ કરી ચુકી છે. ખાસ કરીને કરીના કપૂરે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન એમ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. આ ઉપરાંત કરીના કપૂરે અક્ષય કુમાર, અજય દેવગન અને રીતિક રોશન સહિતના બોલીવુડના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં જ તેને […]

ઉનાળામાં હિમાચલ પ્રદેશની આ જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવો, મળશે સુકુન

મે મહીનો શરૂ થઈ ગયો છે. ઉનાળા પહેલાથી લોકોને પરેશાન કરવા લગ્યો છે. ગર્મીને કરણે બધા લોકો ખુબ પરેશાન થઈ જાય છે. આ ઋતુમાં બાળકોને રજાઓ હોય છે, જેના કારણે લોકો ગરમીથી રાહત માટે શરદીઓ વાળી જગ્યાઓમાં ફરવાનો પ્લાન બનાવે છે. આ ઋતુમાં ઘણા લોકો પોતાના મિત્રો સાથે યાત્રા કરવાનો પ્લાન બનાવે છે. હિમાચલ પ્રદેશમાં […]

બાળકોના રૂમને સજાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, રૂમ દેખાશે ખાસ

બાળકોનો રૂમ તેમની નાની દુનિયા હોય છે. બાળકોનો રૂમ તેમના રમવા, ભણવા અને સૂવાની જગ્યા છે. એટલા માટે તેમના રૂમની સજાવટ પણ ખાસ છે. નીચે કેટલીક સરળ ટીપ્સ આપી છે જેના દ્વારા તમે બાળકોના રૂમને સુંદર અને ઉપયોગી બનાવી શકો છો. રંગોની પસંદગી બાળકોને સામાન્ય રીતે તેજસ્વી અને ખુશ રંગો ગમે છે. તેમના રૂમમાં પીળા, […]

વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

એક જમાનો હતો જ્યારે ગામની વહેતી નદીમાં બાળકો મોજ કરતાં જો કે હવે શહેરામાં નદીઓનું સ્થાન સ્વિમિંગ પુલે લીધું છે. હવે તો ભરઉનાળો શરૂ થઈ ચુક્યો છે અને એમાં પણ વેકેશન. વેકેશનમાં હાલ જો કોઈ ટ્રેન્ડ જોવા મળતો હોય તો તે છે સ્વિમિંગ પૂલમાં ધુબકા લગાવવાનો.. દરેક ઉંમરના બાળકને પાણી પ્રિય હોય છે પરંતુ સ્વિમિંગ-પૂલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code