પાકિસ્તાનમાં જાણીતી અભિનેત્રી હુમૈરા અસગર અલીની લાશ ઘરમાંથી મળી, બે અઠવાડિયા પહેલા થયું હતું અવસાન
પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હુમૈરા અસગર અલી મૃત હાલતમાં તેના જ એપાર્ટમેન્ટમાં મળી આવી હતી. હુમૈરા 32 વર્ષની હતી અને કરાચી સ્થિત ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટીના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. એક્ટ્રેસનું મોત 2 અઠવાડિયા પહેલાં થઈ ચુક્યું હતું પરંતુ, આ વિશે કોઈને જાણ થઈ ન હતી. અભિનેત્રી હુમૈરા અસગર […]


