1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

તહેવારોમાં આકર્ષક લૂક માટે આ ફેશનને કરો ફોલો, તમારા તહેવારનો લૂક બનશે જાઝરમાન

હવે દિવાલીના તહેવારને 15દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દરેક લોકો ફેશનેબલ કપડાં પહેરીને અને પરિવાર સાથે મળીને યાદગાર તહેવારની ઉજવણી કરવા માટે  તૈયાર છે.લોકો તહેવારના અવસર પર અન્ય દિવસો કરતા અલગ અને વધુ આકર્ષક દેખાવા માંગે છે. આવી સ્થિતિમાં, તમે દિવાળીના અવસર પર કેટલીક સરળ ટિપ્સ અપનાવીને વધુ સ્ટાઇલિશ દેખાવ પ્રાપ્ત કરી શકો છો. […]

યુવતીઓના ફેશન ટ્રેન્ડમાં સાડી , જો કે સાડી પહેરતા વખતે બસ આટલું રાખો ધ્યાન તો સાડી નહી થાય ખરાબ

  જો તમે સાડી પહેરવાના શોખીન છો અને તમને સાડી અવનવી રીતે પહેરવી ગમે તો તો આ કેટલીક ટિપ્સ તમારા માટે છએ જેનાથઈ તમે તમારી જૂની જ સાડીને અવનવી રીતે કરી કરીને સ્ટાઈલિશ દેખાઈ શકો છો. આ વખતે આ ટી-શર્ટ સાથે તમે સાડી કેરી કરીને જુઓ.આ એકદમ અલગ લુક આપશે.તમે ટી-શર્ટની અંદર વોર્મર પણ પહેરી […]

આ નવરાત્રીમાં ટ્રેન્ડિંગમાં છે કોટન સાથે સિલ્કનું કોમ્બિનેશન, સિલ્ક બ્લાઉઝ પર કોટન દુપટ્ટા આપે છે શાનદાર લૂક

આ નવરાત્રીમાં દરેક સ્ત્રીઓ અવનવા ચણીયા ચોળીમાં જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ ચણીયા બ્લાઉઝ અને દુપટ્ટાના કોમ્બિનેશનની તો આજકાલ સિલ્કના બ્લાઉઝ સાથે કોટનના દુપટ્ટાનો ક્રેઝ વઘ્યો છે. મોટાભાગની યુવતીઓ સિલ્કના રંગીન પ્લેન બ્લાઉઝની સાથે કચ્છી વર્કના દુપટ્ટાઓ આકર્ષક લૂક આપે છે જો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો નીચે મુજબ તમે કોમ્બિનેશન […]

ઈન્ડિયન ક્લોથવેર સાથે જેકેટ આપે છે તમને આકર્ષક લૂક, આ સેલિબ્રિટીઓનો લૂક તમે પણ કેરી કરી શકો છો

વાર હોય તહેવાર હોય કે ઘરમાં કોઈ ફંકશન હોય સ્ત્રીઓને મોટે ભારે ટ્રેડિશનલ કપડા કેરી કરવા ગમતા હોય છે જો કે હવે ટ્રેડિશનલ કપડાની સાથે અવનવા જેકેટ યુવતીઓને આકર્ષક લૂક આપી રહ્યા છે અને ઘણી યુવતીઓ આ ટ્રેન્ડ પસંદ પણ કરી રહી છે. ભારતીયો બ્લેઝરથી આગળ વધવા માગે છે એક ટ્રેન્ડ જે આ સિઝનમાં લેક્મે […]

નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન

  હાલ નવરાત્રી ચાલી રહી છએ દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ગરબે ઘુમવા જાય એટલે મેકઅપ કરીને જાય છે  જો કે મેકઅપ કર્યા બાદ રાત્રે જ્યારે લેટ લેટ ઘરે આવીયે છીએ ત્યારે કંટાળઈને મેકઅપ કાઢ્યા વિના જ સુઈ જઈએ છીે જો કે આ આદત તમારા ચહેરાને ડલ પાડી ષકે છે તનમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. સામાન્ય […]

મેન્સવેરમાં ચેક્સ વાળા શર્ટ આપે છે આકર્ષક લૂક, આ પ્રકારની ચેક્સની ફેશન છે ટ્રેન્ડિંગમાં

  સામાન્ય રીતે પુરુષો ઓફીસ લૂકને લઈને હંમેશા સજાગ રહે છે, ઓફીસ જતા વખતે કયા કપડા પહેરવા તેનું ખાસ ધ્યાન આપે છે, એમા પમ ફોર્મલ લૂને શાનદાર બનાવવા માટે તેઓ અવનવા શર્ટ પહેરતા હોય છે,પરંતુ આ અવનવી ફેશનમાં ચેક્સ પ્રિન્ટ આજે પણ પુરુષની ફએશનમાં એટલી જ પ્રિય છે જે છેલ્લા દાયકાઓમાં હતી. આજે પમ પુરુષોની […]

તમારા ઘરની સજાવટમાં સામેલ કરો તમારા કિટનની જુની થઈ ગયેલી બરણીઓ, આ રીતે વઘારશે તમારા ઘરની શોભા

  દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં સૌ કોઈ પોતાના ઘરની સાફ સફાઈ કરતા હોય છે સફાઈ દરમિયાન કિચનની જૂની બરણઈઓને કાઢી દઈએ છીએ અને નવી લઈ આવતા હોઈએ છીએ પણ આ  તમારી જૂની બરણી ભંગારમામ ફેકવા કે કચરા પેટીમાં નાખવા કરતા તેનો તમે ઘરની સજાવટમાં ઉપયોગ કરી કો છો,કઈ રીતે તો […]

નવરાત્રી માં આ પ્રકારની જ્વેલરી તમારા લુક ને બનાવે છે શાનદાર આપે છે ટ્રેડિશનલ લુક

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે,  ત્યારે હવે નવરાત્રીનો આજે બીજો દિવસ છએ ત્યારે દરેક સ્ત્રીઓ પોતાને સુંદર દેખાવા માટે ચણીયા ચોળી મેકઅપ સહીત આભુષણોનો ઉપયોગ કરે છે જો નવરાત્રીમાં ખઆસ આભૂષણોની વાત કરીએ તો તેમાં ઓક્સોડોઈઝના ઓરનામેન્ટ્સ અને ઉનની દોરીના અથવા તો મોતી વાળઆ ઓરનામેન્ટ્ સ્ત્રીઓને આકર્ષતૃક લૂક આપે છે. આમ તો દરેક યુવતીઓ […]

નવરાત્રીમાં તમારા ચણીયાચોળી સાથે તમારી હેરસ્ટાઈલને કરો મેચ, આ રીતે હેરસ્ટાઈલને આપો આકર્ષક લૂક

  સામાન્ય રીતે નવરાત્રીમાં ઘણી યુવતીઓ વાળ ખુલ્લા જ રાખે છે,જો કે આવી સ્થિતિમાં 2 થી 3 કલાક ગરબે ઘૂમ્યા બાદ વાળમાં ,ગરદનમાં ગરમી થવા લાગે છે પસીનાના કારણે મેકઅપ પણ ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો તો સ્ટાઈલીશ દેખાવવા માટે અંબોડો કે ઊંચા વાળ બાંધી ને અવનવી હેરસ્ટાઈલ કરી શકો છો, જેનાથઈ તમે […]

નવરાત્રી દરમિયાન ગર્લ્સ એ પર્સમાં રાખવી જોઈએ મેકઅપની આટલી સામગ્રી, તમારા મેકઅપને ટચઅપ કરવામાં લાગશે કામ

   હવે નવરાત્રીને ગણતરીના દિવસોજ બાકી છએ ત્યારે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાય અને આ માટે તે મેકઅપ કરે છે ખાસ કરીને નવતાર્મીમંા રાત્રે મોડા સુઘી ગરબા રમતા હોય છએ ત્યારે મેકઅપ ખરાબ થવાની શક્યતાઓ વઘુ હોય છએ આવી સ્થિતિમાં વચમાં વચમાં તમારે તમારા મેકઅપને ટચઅપ કરી દેવું જોઈએ જો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code