1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

યુવતીઓને સ્ટાઈલિશ અને આકર્ષક લૂક આપે છે અવનવા જેકેટ, ડેનિમ બેસ્ટ ઓપ્શન

આજકાલ  દરેક યુવતી પોતાના પોષાક પ્રત્યે સજાગ બને છે ખાસ કરીને વિકેન્ડમાં કે પાર્ટીમાં કે પછી ફરવા જઈ એ ત્યારે શું પહરેવું જે દરેક યુવતીની ચિંતા છે આવી સ્થિમાં ડેનિમના જેકેટ બેસ્ટ આપ્શન છે,  જો કે ડેનિમના સાદા જેકેટ લૂકને સ્ટાઈલ નથી બનાવતા જેને લઈને હવે માર્કેટમાં ડેનિમમાં પણ ફ્રેન્સી જેકેટ આવી ગયા છે જેમાંનું […]

તમારા સિમ્પલ ટોપ અને ગાઉનને સ્ટાઈલિશ બનાવા અવનવા બેલ્ટનો આ રીતે કરો યૂઝ

દરેક યુવતીઓ પોતાને આકર્શક અને સુંદર દેખાડવા માટે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો કે ઘણી વખતે એકને એક ટોપ કે ગાઉન પહેરીને યુવતીઓ કંટાળી જાય છે ત્યારે હવે આજ જૂના કપડાને તમારે સ્ટાઇલિશ બનાવા હોય તો માર્કેટમાં મળતા અવનવા બેલ્ટનો તમે ઉપયોગ કરી શકો છો.લેઘર બેલ્ટથી લઈને વર્ક વાળા બેલ્ટ, મિરર વર્ક વાળા બેલ્ટ […]

પાર્ટી માટે તમારા લૂકને બનાવો આકર્ષક અને શાનદાર, ટ્રાય કરો આ પ્રકારના વેસ્ટર્ન વેર

  યુવતીઓ પોતાને સ્ટાઈલીશ દેખાડવા માટે અવનવી ફેશનનું અનુકરણ કરે છે, અવનવા ડ્રેસથી લઈને વેસ્ટન વેર અને બોલુવૂડ સુંદરીઓના કપડાની પસંદ સુધીની તેમની ફેશન પહોંચ હોય છે, બોલિવૂડ એક્ટ્રેસના ક્લોથવેરનું  અનુકરણ કરીને તેઓ સ્ટાઈલીશ અને ફેશનેબલ દેખાવાના સતત પ્રયત્નમાં રહે છે, ખાસ લોંગ કપડા પહેરવાથી તમારા હાથ પગની સ્કિન કાળી પડતી નથી. જેઆ સાથે જ […]

સ્ટાઈલિશ લૂક આપે છે તમારી સિમ્પલ સાડીને આ બ્લાઉઝની પેટર્ન, સાદી સાડી સાથે આ બ્લાઉઝની કરો પસંદગી

હવે  સાતમ આઠમ જેવા પર્વ નજીક આવી રહ્યો છે મોટા ભાગની સ્ત્રીઓ પરિધાનમાં સાડી પહેરવાનું પસંદ કરે છે  ખાસ કરીને નવા વર્ષના દિવસે અવનવી સાડી પહેરીને પોતાના હટકે લૂક આપે છે જો કે સાડી પ્રમાણે તમારે યોગ્ય બ્લાઉઝની પસંદગી કરવી જોઈએ જેથી કરીને તમારો લૂક વધુ આકર્ષક બની શકે, સાડી એ સ્ત્રીનો પારંપારીક પોષાક ગણાય […]

ફેશન જગતમાં બોટમવેરમાં આવી અવનવી વેરાયટી, જીન્સ સહીત આ બોટબમવેરનો વઘ્યો ક્રેઝ

આજકાલ ફેશનનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે માર્કેટમાં સ્ત્રીઓ માટેની અનેક ફેશન જોવા મળે છે પહેલાના  વખતમાં જો બોટમવેરની વાત કરીએ તો જીન્સનું ચલણ હતું જો કે હવે જીન્સની જગ્યાએ અવનવા બોટમવેરે સ્થાન લીઘુ છે જેમાં પેલાના દાયકાના પ્લાશો સ્ટર્ક પણ પોતાનું સ્થાન ફેશનની દુનિયામાં એવરગ્રીન બનાવી ચૂક્યા છે. જો બોટમવેર પર એક નજર કરીએ […]

યુવતીઓએ લોંગ મેક્સી ગાઉન સાથે કેરી કરવી જોઈએ આ એસેસિરીઝ, લૂક બનશે સ્ટાઈલિશ

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે ચતે અવનવા પરિઘાન ઘારણ કરે ચે,જો તમે કોઈ પાર્ટી કે ફરવા જઈ સહ્યા હોવ તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જૂદા જૂદા મટરિયલ્સમાં લોંગ મેક્સી કે ગાઉન, જે તમારા લૂકને રિચ લૂક તથા શાનદાર લૂક બનાવે છએ આસાથે જ જો કેટલીક એસેસિરીઝ […]

યુવતીઓના પગને આકર્ષક બનાવવામાં જાંઝરીનું મહત્વ. જાણો પાયલની ફેશન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

  દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે તે અવનવા ઘરેણાઓ પણ પહેરે છે, ખાસ કરીને પગમાં રહેરવામાં આવતી પાય જે આજે શોખ છે જો કે તેના પાછળ ઘણી દંતકથાઓ અને તથ્યો જોડાયેલા છે.શોકની સાથે સાથે તે ભારતની ચાલી આવતી એક પરંપરા પણ છે. કહેવાય છે કે પાયલના અવાજ  સાથે મહિલાઓનો […]

યુવતીઓએ ડાર્ક કલરના ટોપને વઘુ સ્ટાઈલિશ બનાવવા હોય તો આ ફેશન ટિપ્સને કરવી જોઈએ ફોલો

દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ અને આ માટે તે પોતાના કપડા પર ખાસ ધ્યાન આપે છે.આવી સ્થિતિમાં દરેક યુવતીઓએ કલર કોમ્બિનેશનને ખાસ ઘ્યાનમાં લેવું જોઈએ જો તમે ડાર્ક રંગના શોખીન છો તો તમારા માટે કેટલીક ફેશન ટિપ્સ લઈને આવ્યા છે જે તમારા ખૂબ કામની છે.ખાસ કરીને વરસાદની મોસમમાં આપણે આપણી […]

યુવતીઓને સ્ટાઈલિશ લૂક આપવામાં પરિધાનની સાથે-સાથે આ કેટલીક વસ્તુઓ ભજવે છે મહત્વનો ભાગ

દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે ફેશન પ્રમાણે પરિઘાનની પસંદગી કરતી હોય છે માર્કેટમાં ચાલી રહેલી ફેશનને તે અપનાવે છે પરંતુ યુવતીઓને સ્ટાઈલિશ દેખાવવા માટે માત્ર પરિઘાન જ મહત્વનો ભાગ નથી તેની સાથે અનેક પ્રકારની એસેસિરીઝ પણ મહત્વનો ભાગ ભજવે છે,તો આજે આપણે જાણીશું કે […]

ગર્લ્સ એ સ્ટાઈલિશ લૂક અપનાવવા પરફેક્ટ ટોપ-બોટમવેરની કરવી જોઈએ પસંદગી, કલર કોમ્બિનેશનનું પણ રાખો ધ્યાન

  સુંદર અને સ્ટાઈલિશ દેખાવામાં કલર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જો આપમાને શૂટ થાય તેવો કલર પહેરીે તો આપણે સુંદર દેખાઈ એ છીએ બાકી ફેશનને અનુસરી ન શૂટ થાય તેવા કલરની પસંદગી કરીએ તો યુવતીઓની ફેશન ભારે પડી જાય છે સ્ટાઈલીશ દેખાવ માટે ક્લોથવેરના  રંગો  મહત્વ ઘરાવે છે, કયા કલરના બોટમવેર સાથે કયા રંગનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code