1. Home
  2. ગુજરાતી
  3. ફેશન જગતમાં બોટમવેરમાં આવી અવનવી વેરાયટી, જીન્સ સહીત આ બોટબમવેરનો વઘ્યો ક્રેઝ
ફેશન જગતમાં બોટમવેરમાં આવી અવનવી વેરાયટી, જીન્સ સહીત આ બોટબમવેરનો વઘ્યો ક્રેઝ

ફેશન જગતમાં બોટમવેરમાં આવી અવનવી વેરાયટી, જીન્સ સહીત આ બોટબમવેરનો વઘ્યો ક્રેઝ

0
Social Share

આજકાલ ફેશનનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે માર્કેટમાં સ્ત્રીઓ માટેની અનેક ફેશન જોવા મળે છે પહેલાના  વખતમાં જો બોટમવેરની વાત કરીએ તો જીન્સનું ચલણ હતું જો કે હવે જીન્સની જગ્યાએ અવનવા બોટમવેરે સ્થાન લીઘુ છે જેમાં પેલાના દાયકાના પ્લાશો સ્ટર્ક પણ પોતાનું સ્થાન ફેશનની દુનિયામાં એવરગ્રીન બનાવી ચૂક્યા છે.

જો બોટમવેર પર એક નજર કરીએ તો જીસ્ન બાદ કેપરીસ શિગાર પેન્ટ, એન્કલલેંથ લેગિંઝ, લેગિંઝ ,બેલબોટમ પેન્ટ આ પ્રકારના બોટમવેરનો ક્રેઝ વઘ્યો છે. ખાસ કરીને હવે  સ્ટ્રેટ પેન્ટની ફેશન ક્રોપ ટોપ સાથે જામી છે. આ સૌથી કોમન છે સામાન્ય રીતે સ્ટેટ પેન્ટ પહેરેલી યુવતીઓ જોવા મળે છે. જે વધારે કન્ફરટેબલ છે.

ત્યાર બાદ ફેશનની દુનિયામાં આવે ઢે પહોંળા પાયઝાની પેન્ટ જેને ડેનિમ પ્લાઝો કહી શકાય છેજેને જીન્સના સોફ્ટ  કાપડથી બનાવવામાં આવે છે તેને ડેનિમ રહેવામાં આવે છે. જે પહેરવામાં સરળ અને આરામ દાયક હોય છે.સ્ત્રીઓ સહીત યુવતીઓ માટે પણ તે બેસ્ટ ઓપ્શન છે.

ત્યાર બાદ શોર્ટ ટિશર્ટ પહ પહેરવા માટે આજકોલ કોટનના મટરિયસ્લમાં શઓર્ટ અને કેપરી પર ટ્રેન્ડમાં છે જે તમને આરામદાયક ફિલ કરાવે છે તો સાથે તમારા ટોપ ને આકર્ષક લૂક પણ આપે છે.આની લંબાઈ ઘુંટણ સુધી હોય છે. આ જીન્સથી લઈને કોટનના કાપડમાં તૈયાર કરવામાં આવે છે.આ સહીત બેગી પેન્ટ યુવતીઓમાં ખાસ ચતાલી રહી છે જે આ પેન્ટ કમરથી ફીટ હોય છે જ્યારે પગના ભાગમાં અન્ય પેન્ટની જેમ ખુલ્લા હોય છે.

જો સ્ટ્રેચવ મટરિયલ્સમાં જઈ તો લેગિંસ અને જેગિંસ ફેશનની જગતમાં ઘૂમ મચાલી રહી છે આ ફેશન કુર્તીઓ પર શૂટ કરે છથએ લોંગ કોટનની કુર્તી પર લેગિંઝ જેગિંઝ બેસ્ટ ઓપ્શન છે.આ સહીત કોટનના લૂઝ પેન્ટ માર્કેટમાં ઘૂમ મચાલી રહ્યા છએ જે શોર્ટ ટોપ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code