1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

ગરબા માટે દીકરીઓને કરવાની છે તૈયાર,તો અહીંથી આઈડિયા લઈ લો

નવરાત્રીનો તહેવાર આવતીકાલથી શરૂ થવાનો છે.નવરાત્રી દરમિયાન અનેક પ્રવૃત્તિઓ જોવા મળે છે.બાળકોની શાળામાં પણ નવરાત્રી પર ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જો તમારી દીકરી પણ ગરબા પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહી છે તો તમે તેને આવા સુંદર ડ્રેસ પહેરાવી શકો છો.તમે નાની બાળકીઓને આ પ્રકારનો ડ્રેસ પહેરાવી શકો છો. તો ચાલો અમે તમને બાળકોના કેટલાક […]

આ પ્રકારની સાડી હોય છે દરેક સ્ત્રીની પહેલી પસંદ

દરેક સ્ત્રી પોતાની સુંદરતા સાથે બાંધછોડ કરતી નથી એમ સાથે સાથે કપડામાં પણ બાંધછોડ કરતી નથી. પોતાની સુંદરતાને લઈને દરેક સ્ત્રી હંમેશા થોડી વધારે એલર્ટ રહે છે આવામાં જો વાત કરવામાં આવે સાડીની તો મોટાભાગની સ્ત્રીને આ પ્રકારની સાડી પસંદ હોય છે. જો વાત કરવામાં આવે ગ્રેડિયન્ટ કલરની તો છોકરીઓને આ રંગ ખૂબ જ ગમશે. […]

જો તમારે ઈન્સ્ટન્ટ નેઈલ પોલિશ સુકવવી હોય તો જોઈલો આ 4 મહત્વની ટ્રિક

નેઈલ પેઈન્ટ કરીને હેર ડ્રાયર કરી શકો છો ઠંડા પાણીમાં હાથ પલાળવાથી નેઈલ પેઈલપેન્ટ સુકાઈ જાય છે ક્યારેક મહિલાઓ એ કો ઈફંકશન કે પછી પાર્ટીમાં જદવું હોય ત્યારે તાત્કાલિક રેડી થાય છે અને જલ્દીમાં નેઈલ પોલિશ પણ લગાશે છે ત્યારે તે જલ્દી સુકાઈ તે જરુરી હોય છે નહી તો નેઈલ પેન્ટ બગડી જાય છે.સામાન્ય રીતે, […]

આંખોને આકર્ષક બનાવા હવે આઈલાઈનરના કલરની આ રીતે કરો પસંદગી

 સાહિન મુલતાની- મહિલાઓ પોતાના પોષાક સાથે આઈલાઈનર મેચિંગ કરે છે બ્લૂ તથા ગોલ્ડન લાીનરનો છે ક્રેઝ મહિલાઓને સજવા સવરવાનો ખૂબ શોખ હોય છે, લગ્ન પ્રસંગ હોય કે વાર તહેવાર હોઈ મહિલાઓના મેકઅપ બોક્સ ભરપુર થી જાય છે, લિપ્સ્ટિકથી લઈને, કાજલ , આઈશેડો, બ્લશર, નેઈલ પેઈન્ટ મેચિંગ કરવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હવે આંખોની લાઈન પર […]

વેસ્ટમાંથી બેસ્ટઃ વિદ્યાર્થિનીઓએ નકામી પ્લાસ્ટિકની થેલીઓથી સુંદર ફેશનેબલ કપડાં બનાવ્યાં

અમદાવાદઃ  વડોદરાની એમ.એસ. યુનિવર્સિટિની પાંચ વિદ્યાર્થિનીઓ દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવવીને ફેશન જગતમાં એક નવી પહેલ શરૂ કરી છે. પર્યાવરણને બચાવવામાં માટે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવે છે તથા પ્લાસ્ટિક ને રિસાઇકલ, રિયુઝ અને રીડ્યુસ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે  ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ […]

પાર્ટીમાં આ ઓપન હેરસ્ટાઇલ ટ્રાય કરો,બધાથી અલગ દેખાશો

ફંક્શન લગ્નનું હોય કે કોઈ પાર્ટીનું, છોકરીઓ તૈયાર થવામાં કોઈ કસર છોડતી નથી.લગ્નના દિવસના ડ્રેસથી લઈને દરેક નાના-નાના ફંક્શનમાં તે અનોખો લુક ઈચ્છે છે.કોઈપણ લુકને પૂર્ણ કરવા માટે હેરસ્ટાઈલ પણ મહત્વનો ભાગ છે.પાર્ટીના વસ્ત્રો ઉપરાંત, હેરસ્ટાઇલ પણ લગ્નને અલગ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તો,ચાલો અમે તમને જણાવીએ આવી જ કેટલીક ઓપન હેરસ્ટાઈલ જેને તમે […]

ટેટુ કરાવતા પહેલા વાત જાણી લે જો,નહીં તો પસ્તાવો થશે

લોકો પોતાને સ્માર્ટ, સ્ટાઈલિશ અને ફેશનેબલ બતાવવા માટે ક્યારેક એવા એવા કામ કરી દેતા હોય છે જેના કારણે પછી તેમને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. આમાં એક છે ટેટુ પડાવવાની લોકોની આદત. લોકો પોતાને કુલ અને સ્માર્ટ બતાવવા માટે શરીરમાં એવી એવી જગ્યા પર ટેટુ પડાવતા હોય છે અને એવા ટેટુ પડાવે છે જેના વિશે […]

યુવતીઓમાં આજકાલ કર્લી વાળનો ટ્રેન્ડ, વાળને કર્લી કરાવ્યા પછી તેની આ રીતે રાખો કાળજી, લોંગ ટાઈમ રહેશે કર્લ

કર્લી હેરની ઘરે જ રાખો કાળજી તમારા હેરને ઘોતા પહેલા ઓઈલ કરવાનું ચૂકશો નહી સામાન્ય રીતે વાકડિયા વાળ વધારે માવજત માંગી લે છે કારણ કે વાકડીયા વાળ માં ગૂંચ કાઢવી અઘરી હોય છે સાથે j આવા વાળ રુસ્ક હોઈ છે જેથી તમારે ખૂબ ધ્યાન આપવું પડે છે તો ચાલો જોઈએ આવા વાળની કંઈ રીતે કાળજી […]

ગરદન અને કોણીમાં ડાર્કનેસ જોવા મળે છે તો ચિંતા છોડો ,હવે આ ઘરેલું નુસ્ખાઓ જોઈલો

તમારી સ્કિનની ડાર્કનેસ ઓછી કરવા લીબું નો કરો ઉપયોગ મલાઈ અને બેસનની પેસ્ટ ડાર્ક સ્કિન પર લગાવો સામાન્ય રીતે આપણા શરીરના કેટલાક ભાગો બ્લેક પડી જતા હોઈએ છીએ તેનું ખાસ કારણ છે તડકામાં રહેવું, ઘરની બહાર જો આપણે ફૂલ સ્લિવના કપડા પહેરીને નથી જતા તો તરત તડકાની અસર સ્કિન પર થાય છે, પરિણામે આપણા હાથ, […]

શા માટે સ્ત્રીઓ પગની આગંળીઓમાં પહેરે છે ચાંદીની વિછીંયા- જાણો તેના પાછળના આ કારણો

પગમાં ચાંદીની રિંગ પહેરવી શુભ છે સ્વાસ્થ્ય સાથે પણ છે તેનો સીધો સંબંધ પાયલ અને વિછિંયા સ્ત્રીઓના પરંપરાગત શૃંગારનો એક મોટો ભાગ છે. તે દરેક તીજ અને તહેવાર પર પહેરવામાં આવે છે. પગની સુંદરતાને નવો લુક આપે છે, પરંતુ શું તમે જાણો છે કે પગમાં ચાંદીની જ પાયલ કે વિછીંયા શા માટે પહેરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code