ચોમાસામાં આ પ્રકારનો રેઈનકોટ પહેરવાથી તમારી ફેશન જળવાઈ રહેશે અને વરસાદથી પણ બચી શકાશે
ટ્રાન્સપરેન્ટ રેઈનકોટ ફેશન રાખશે બરકરાર સ્ટાઈલિશ લૂકની સાથે તમારા કપડા પણ આકર્ષક દેખાશે વરસદા આપણા સૌ કોઈને ખૂબ ગમે છે પણ સાથે જ વપરસાદ આવતા યુવતીો પોતાની ફએશનની ચિંતામાં ડૂબી જાય છે, કે વરસાદમાં ગમે તેટલા સારા કપડા પહેરશું તો ભીના થશે અને જો એઈનકોટ પહેરીશું તો આપડો દેખાવ બદલાય જશે, જો કે હવે આ […]


