1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

તમારા હોઠ પર લિપ્સ્ટિક વધુ ટાઈમ નથી ટકતી, તો ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક

લિપ્સ્ટિકને લોંગ ટાઈમ રાખવા માટે લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરો લિપ્સ્ટિક લગાવતા પહેલા લિપ્સને ડ્રાય કરવાનું રાખો મહિલાઓ જ્યારે મેકઅપ કરે ત્યારે તેમની મેકઅપને આખોદિવસ દરમિયાન રાખનાવી ખૂબ ચિંતા હોય છે કે પસીનાના કારણે ક્યાક મેકઅપ નીકળી ન જાય. જેમાં પણ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લિપ્સ્ટિકને લોંગ ટાઈમ કેવી રીતે રાખવી તે બાબત દરેક મહિલાને સતાવતી […]

દાઢીના વાળમાં ગ્રોથ જોઈએ છે? તો બીયર્ડ ઓઈલનો આ રીતે કરો ઉપયોગ

જ્યારે કોઈ વિદ્યાર્થી કોલેજના સમયમાં હોય ત્યારે ફેશન, સ્ટાઈલ અને તે બધુ તેને વધારે પસંદ હોય છે. તે સમયમાં તેને બીયર્ડ એટલે કે દાઢી વધારવાનો પણ શોખ હોય છે. તો આવા સમયમાં તે વિદ્યાર્થીઓએ બીયર્ડ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ અને તે પણ અલગ રીતે.. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના બીયર્ડ ઓઈલ ઉપલબ્ધ હોઈ છે. ઘણા બીયર્ડ […]

તમારા નખને સુંદર બનાવા છે, તો નેઈલ પેઈન્ટને ટકાવી રાખવા આ ટિપ્સ કરો ફોલો

લાંબા સમય માટે જાળવો નેઈલ પેઈન્ટ જ્યારે પણ પાણઈનું કામ કરો હાથના ગ્લોઝ પહેરો નેઈલ પેઈન્ટના બે થી 3 શેડ લગાવાનું રાખો દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને તેના માટે દરેક સ્ત્રીઓ  અવનવી ફેશન ટિપ્સ અપવાનતી હોય છે તે પછી કપડાની બાબતની હોય છે મેકઅપની હોય,મહિલાઓ માટે ખાસ હોય છે મેકઅપ […]

નવા અને ખાસ દેખાવ માટે તમે ક્રોપ ટોપને આ રીતે કરી શકો છો સ્ટાઇલ

ફેશનનું ચક્ર ફર્યા જ રાખે છે.જેમાંના ક્રોપ ટોપની વાત કરીએ તો મોટાભાગની છોકરીઓ ઉનાળામાં ક્રોપ ટોપ પહેરવાનું પસંદ કરે છે.ક્રોપ ટોપના ઘણા બધા પ્રકાર છે.નવા અને ખાસ દેખાવ માટે તમે ક્રોપ ટોપને ઘણી રીતે સ્ટાઇલ કરી શકો છો સ્કર્ટ સાથે ક્રોપ ટોપ – તમે ક્રોપ ટોપને માત્ર જીન્સ સાથે જ નહીં પણ સ્કર્ટ સાથે પણ […]

વટ સાવિત્રી પર આ પ્રકારની સાડી પહેરો, દેખાશો સુંદર

હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ મહત્વ છે.વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.આ દિવસે વટવૃક્ષની નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,વટવૃક્ષની પૂજા કરવાથી લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું ફળ પ્રાપ્ત […]

વર્કિંગ વુમન ઓફિસમાં પહેરી શકે છે આ કોટન સાડી, મળશે ગ્રેસફૂલ લૂક

સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈને ત્યાં પ્રસંગ હોય સૌ પ્રથમ સાડીને મહત્વ આપવામાં આવે છે,આજકાલ ફેશનની દુનિયામાં અનેક અવનવી ડિઝાઈનના વસ્ત્રો આવી ગયા છે તેમ છતાં દેશભરમાં સાડી મહિલાઓની પહેલી પસંદ રહી છે.પરંતુ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં તમે કોટનની સાડી […]

ફેશન સેન્સ: આ પ્રકારનું ડ્રેસિંગ સેન્સ, તમારી પર્સનાલિટીમાં લગાવશે ચાર-ચાંદ

ફેશનની પણ જાણકારી હોવી જરૂરી પોતાના ડ્રેસિંગ સેન્સને આ રીતે સુધારો પર્સનાલિટી લોકોમાં દેખાઈ આવશે અલગ લોકો હંમેશા જ્યારે કપડા લેતા હોય છે તે ત્યારે પહેલા તો પોતાની મરજીથી પેન્ટ લેશે અને પછી પોતાને ગમતો શર્ટ લેશે. અને મોટાભાગના સમયમાં એવું બનતું હોય છે કે તેનું કોમ્બિનેશન એટલુ સારુ હોતું નથી. આ કારણે પર્સનાલિટીનો કચરો […]

ગરમીની સિઝનમાં પુરુષો એ કપડાની પસંદગી કરતી વખતે રાખવું જોઈએ આટલી બાબતનું ધ્યાન

પુરુષો એ કપડાની પસંગદીનું રાખવું ખાસ ધ્યાન કોટનના હળવા શર્ટની પહેલી પસંદ કરવી લાઈટ વેઈઆટ કપડા પહેરવા બને તો ખાદીના કુર્તા પહેરવાનો આગ્રહ રાખો ગરમીની સિઝનમાં દરેક .યુવતીો હોય કે યુવકો હળવા જ કપડા પહેરવાનો આગ્રહ રાખે છે આવી સ્થિતિમાં પુરુષો વિશે જો વાત કરીએ તો તેમણેે પોતાના કપડાની સપંદગી કરતા વખતે ઘણી બાબતોનું ધ્યાન […]

Women Clothing : તડકામાં બહાર જવું છે? સ્ટાઇલિશ શ્રગ પહેરો,દેખાશો યુનિક

તડકામાં બહાર જવું છે? સ્ટાઇલિશ શ્રગ પહેરો યુનિક દેખાશો જો તમે ઉનાળાની ઋતુમાં તમારા કપડાંના કલેક્શનમાં કંઈક નવું ઉમેરવા માંગતા હોવ, તો આ સ્ટાઇલિશ અને આરામદાયક શ્રગ તમારા માટે સારો વિકલ્પ છે.  Women Black Self Design Open Front Shrug:  તમને આ શ્રગ ચોક્કસ ગમશે. જો તમે સ્પેગીટી ટોપ પહેરવાના શોખીન છો અને આ શ્રગને ટોપ […]

ઉનાળામાં તમને સ્ટાલિશક લૂક જોઈએ છે તો કપડાની સાથે સાથે ગોગલ્સનું આપો ધ્યાન

ગોગલ્સ તમારા લૂકને બનાવે છે આકર્ષક સ્ટાઈલિશ લૂક સાથે આંખોને આપે છે રક્ષણ હાલ ગરમીની સિઝન શરુ થી ચૂકી છે આવી સ્થિતિમાં પણ સૌ કોઈ ઈચ્છે છે કે તે ખૂબ જ આકર્ષક દેખાઈ અને ગરમીથી પણ બચી શકે ,આ માટે એક ઓપ્શન છે ગોગલ્સ, ગોગલ્સ પહેરવાથી તમે આકર્ષક દેખાઈ શકો છો અને મહતચ્વની બીજી વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code