1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ અન્યથી અલગ દેખાવા અપનાવવી જોઈએ આવી હેરસ્ટાઈલ

આજના આધુનિક જમાનામાં મહિલાઓ મોર્ડન બની છે અને ઘરના કામકાજ કરવાની સાથે નોકરી-વ્યવસાય કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ વ્યસ્તાને કારણે પોતાના વાળની વધારે સંભાળ રાખી શકતી નથી. ત્યારે આવી મહિલાઓ કેવી હેરસ્ટાઈલ રાખવી જોઈએ કે જેનાથી તે અન્યથી અલગ તરી આવે. તેના વિશે જાણકારી આપીશું. બોબ કટ મહિલાઓની પ્રથમ પસંદ બોબકટ […]

મહિલાઓના લૂકને વધુ સ્ટાઈલીશ બનાવે છે આ જુદા-જુદા પ્રકારની હીલ્સ વાળા ફૂટવેર

મહિલાઓને આકર્ષક લૂક આપે છે હીલ્સ વાળા સેન્ડલ જુદી જુદી હીલ્સથી મહિલાઓ હાઈટ વધારી શકે છે મહિલાઓ પોતાને પરફએક્ટ લૂક આપવા કપડાથી લઈને ફૂટવેરની પણ પરફેક્ટ પસંદગી કરે છે, આ સાથે જ મોટા ભાગે હવે તે મેચિંગ ફૂટવેરનો પણ ક્રેઝ વધ્યો છે, ફૂટવેરમાં ખાસ કરીને તેવી મહિલાઓ કે જેની હાઈટ ઓછી છે તે મોટા ભાગે […]

યુવાનોમાં સફેદ શર્ટ ઓલટાઈમ ફેવરિટ, સ્ટાઈલ અને લૂકમાં કરે વધારો

સફેદ શર્ટ વિના સ્ટાઈલની વાત અધુરી છે. સફેદ શર્ટ જ છે જે કોઈપણ પ્રસંગમાં પહેરી શકાય છે. ઓફિસ, ઈન્ટરવ્યું, પાર્ટી, ટ્રાવેલ્સ વગેરે સમયે પહેરી શકાય છે. જેમાં દરેક જગ્યાએ આપ ખાસ લાગશો. જો સફેદ શર્ટને યોગ્ય રીતે પહેરવામાં આવે તો ચારચાંદ લાગી જાય છે. સફેદ શર્ટની ખાસિયત એ છે કે, આપ સરળતાથી કોઈ પણ પેન્ટ […]

ઉનાળામાં પહેરો આવા વસ્ત્રો, તડકાથી શરીરની સ્કીનને ડાર્ક થતા બચાવવામાં થશે મદદરૂપ

ઉનાળામાં પહેરો ખાસ પ્રકારના કપડા શરીરને માફક આવે તેવા કપડા પહેરવા જરૂરી તડકાથી શરીરની સ્કીનને બચાવવામાં ઉપયોગી ઉનાળામાં આમ તો એવા જ કપડા પહેરવા જોઈએ જેમાં ગરમી ન લાગે. લોકો આ પ્રકારના કપડા પહેરતા પણ હોય છે પરંતુ કેટલીક વાર તેમને ફેશન અને નવી ડિઝાઈનના પણ કપડા પણ જોઈતા હોય છે જે ક્યારેક બજારમાં મળતા […]

વધારે વજન ધરાવતા પુરુષોએ સ્લિમ અને ફીટ દેખાવા આવા કપડાં પસંદ કરવા જોઈએ

શારીરિક ફિટનેશ અને સારા કપડાં આત્મવિશ્વાસ વધારે છે. જો તમારા પેટની આસપાસ થોડી ચરબી જમી ગઈ હોય તો કેટલીકવાર સારા કપડાં પણ આપના શરીરને સારા નથી લાગતા. પાતળા દેખાવવા માટે કસરત કરવી જોઈએ અને યોગ્ય ડાયટની મદદ લેવી જોઈએ, વધેલુ વજન આપના આરોગ્ય માટે નુકસાન કારક છે. પેટની ચરબીને ઘટાડવામાં સમય લાગે છે. જેથી અમે […]

લેગિંગ્સની સાથે આવા ફુટવેર આપની સ્ટાઈલમાં કરશે વધારો 

આજકાલ લેગિંગ્સને યુવતીઓ સૌથી વધારે કરે છે. લેગિંગ્સ શર્ટની સાથે, ટોપ સાથે, કર્તી સાથે પણ યુવતીઓ પહેરે છે. આપ લેગિંગ્સને ઈન્ડિયન ડ્રેસની માફક તથા વેસ્ર્ટન ડ્રેસની જેમ પહેરો તો પણ સરસ લાગે છે. જ્યારે ફુટવેરની વાત કરીએ તો યુવતીઓ લેગિંગ્સ સાથે ક્યાં ફુટવેર પહેરવા તેને લઈને મુઝવણમાં અનુભવે છે. આજે આપણે જાણીશું કે લેગિંગ્સ સાથૉ […]

કોરોના સંકટમાં મહિલાઓમાં જોવા મળી નવી ફેશનઃ લગ્ન પ્રસંગ્રમાં માસ્ક ઉપર પહેરે છે નાકની નથણી

લગ્ન પ્રસંગમાં કરવામાં આવતી વિધીઓમાં મહિલાએ ફેશન અને રિવાજને નિભાવવા માટે લગાવ્યો એવો જુગાડ કે દેખનારા લોકો પણ હેરાન થઈ ગયા અને મહિલાના વખાણ કરવા લાગ્યાં. કોરોના મહામારીને પગલે અનેક રાજ્યોમાં લોકડાઉન આપવામાં આવ્યાં છે. કોરોના મહામારીમાં લગ્ન સહિતના પ્રસંગ્રોમાં ગણતરીના લોકોને મંજૂરી આપવામાં આવે છે. પરિવારમાં કોઈના લગ્ન હોય ત્યારે મહિલા-યુવતીઓને ચિંતા હોય છે […]

આંખોના નંબરના ચશ્માની આકર્ષક ફ્રેમ, આપની સુંદરતામાં કરે છે વધારો

આજના આધુનિક જમાનામાં આંખોના નંબરને કારણે ચશ્મા એક સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે હવે યુવાનો પોતાના ચહેરાને અનુરૂપ નંબરના ચશ્મા પહેરવાનું પસંદ કરે છે. જેથી તેઓ સ્ટાઈલિશની સાથે સ્માર્ટ પણ લાગે. થોડી સમજદારી પૂર્વક નંબરના ચશ્માની પસંદગી કરવામાં આવે તો યોગ્ય કન્ફર્ટની સાથે સ્ટાઈલીશ લુક પણ હાંસીલ કરી શકાય છે. જો આપ પણ મોટા […]

મહિલાઓ પગમાં શા માટે પહેરે છે ઝાંઝરઃ- ઝાંઝર પહેરવા પાછળ પરંપરા સહિત વૈજ્ઞાનિક કારણો પણ જાણો

મહિઆનોનું ઝાંઝરલપહેરવું જુની પરંપરા આ સાથે જ કેટલાક વૈજ્ઞાનિક કારણો મહિલાઓને સજવુ સવરવું ખૂબ જ પસંદ હોય છે, જેમાં મહિલાઓના પગમાં પહેરવામાં આવતું ઓરનામેન્ટ્સ એટલે કે ઝાંઝરીમાંથી આવતા અવાજ જાણે ઘરમાં સ્ત્રીનું હોવાની એક મીઠી અનુભુતિ કરાવે છે, તેના અવાજ સાથે મહિલાઓનો આત્મવિશ્વાસ જોડાયેલો છે એમ કહેવામાં આવે છે.સામાન્ય રીતે ઝાંઝરીનો અવાજ સૌ કોઈને પસંદ […]

આ ડ્રાયફ્રૂટમાંથી ઘરેજ બનાવો કેમિકલ વગરની કાજલ – તમારી આખોનું વધારશે તેજ અને આંખોને બનાવશે સુંદર

બદામમાંથી બનાવો કેમિકલ રહિત કાજલ આ કાજલ તમારી આંખોનું તેજ વધારશે દરેક મહિલા ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આકર્ષક દેખાઈ, આ માટે મહિલાઓ ખૂબ સજતી સવરતી હોય છે પરંતુ મહિલાઓને સુંદર દેખાડવામાં તેમની આંખો મહત્વનો ભાગ ભજવે છે, આંખોને સુંદર દેખાડવા માટે કાજલ અને મસ્કરાનો ઉપયોગ કરવામાં આવે છે,કાજલ લગાવેલી મહિલા સુંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code