1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક

ખોરાક

શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ બજારમાં લીલાછમ આમળાની આવક વધી છે. આયુર્વેદમાં ‘અમૃતફળ’ ગણાતા આમળા માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ સાબિત થાય છે. સામાન્ય રીતે અથાણાંમાં તેલનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે એક એવી રેસીપી વિશે જાણીશું જે તેલ વગર તૈયાર થાય છે. આમળાના આમણા માટે સામગ્રી […]

ટિફિન ટેન્શન સોલ્વ: બાળકો માટે ઝટપટ તૈયાર કરો સુપરફૂડ એવોકાડો ટોસ્ટ

શાળાએ જતા બાળકોના ટિફિનમાં દરરોજ શું નવું અને પૌષ્ટિક આપવું, તે દરેક માતા-પિતા માટે એક મોટી મૂંઝવણ હોય છે. બાળકોને એવો નાસ્તો જોઈએ છે જે સ્વાદિષ્ટ હોય, જ્યારે વાલીઓને ચિંતા હોય છે કે તે હેલ્ધી હોવો જોઈએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી રેસીપી જે માત્ર 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે અને પોષક […]

શિયાળાની ઠંડી સવારે એક કપ ગરમ ડાર્ક ચોકલેટ કોફી તમારા આખા દિવસને તાજગી આપશે

Recipe, 20 જાન્યુઆરી 2026: આ કોફી બનાવવા માટે, તમારે એસ્પ્રેસોના 2 શોટ, 2 ચમચી મધ, 1 કપ હેવી ક્રીમ, 1 કપ ડાર્ક ચોકલેટ અને 1 ચમચી કોકો પાવડરની જરૂર પડશે. ડાર્ક ચોકલેટ ઓગાળો. પછી, આ ક્લાસિક કોફી રેસીપી બનાવવા માટે, એક પેન લો અને તેમાં ડાર્ક ચોકલેટ ક્યુબ્સ ઉમેરો. એકવાર ચોકલેટ ક્યુબ્સ ઓગળવા લાગે, પછી […]

શિયાળાની ઠંડીમાં માણો ગરમાગરમ પાલક ખીચડીની લિજ્જત: જાણો રેસીપી

શિયાળાની ઋતુમાં બપોરના ભોજનમાં જો ગરમાગરમ અને પૌષ્ટિક ખીચડી મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે. ઠંડીના દિવસોમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, ત્યારે તમે આ સિઝનમાં ‘પાલક ખીચડી’ ટ્રાય કરી શકો છો. આ ખીચડી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. તમે તેને પાપડ, […]

ઘરે જ બનાવો મેંદા અને કેમિકલ વગરની હેલ્ધી ચાપ, જાણો રેસીપી

શાકાહારી લોકો માટે સોયા ચાપ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. મલાઈ ચાપ, તંદૂરી ચાપ કે ગ્રેવી ચાપના શોખીનોની સંખ્યા પણ ઘણી મોટી છે. પરંતુ શું તમે જાણો છો કે જે ચાપને તમે હેલ્ધી સમજીને ખાઓ છો, તે વાસ્તવમાં તમારા શરીરને નુકસાન પહોંચાડી રહી છે? માર્કેટમાં મળતી સોયા ચાપમાં મેંદો અને કેમિકલ્સનું પ્રમાણ એટલું વધારે […]

પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ઉપવાસ: દવા વિના શરીર થશે ડિટોક્સ

કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે […]

શાકાહારનો વધતો ક્રેઝ: શાકાહારીઓની સંખ્યામાં ભારત ટોચ ઉપર

ભારત સહિત દુનિયાના અનેક દેશમાં લોકો હવે શાકાહાર તરફ વળી રહ્યાં છે. હેલ્થ કોન્શિયસ અને પર્યાવરણપ્રેમી લોકો હવે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ તરફ વળ્યા છે. ભારતમાં અનેક મહાનુભાવો શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કરે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધારે 29.5 ટકા લોકો શાકાહારી છે. બીજી તરફ મોટાભાગના જાણકારો પણ લોકોને શાકાહારી ભોજન માટે અપીલ […]

ઘરે જ બનાવો રાજસ્થાની સ્ટાઈલમાં મેથી દાણાની સબ્જી, જાણો રેસીપી

સ્વાદ અને સ્વાસ્થ્યનો અદભૂત સંગમ એટલે રાજસ્થાની શૈલીની મેથી દાણાની સબ્જી. શિયાળાની ઋતુમાં શરીરને ગરમાવો આપતી આ પરંપરાગત વાનગી ડાયાબિટીસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો તમે આ રાજસ્થાની દેશી રેસીપી ઘરે બનાવવા માંગતા હોવ, તો નીચે મુજબની પદ્ધતિ અનુસરો, મેથી દાણાની સબ્જી બનાવવા માટેની સામગ્રી મુખ્ય સામગ્રી: […]

અમેરિકા: પાલક પનીરની -ગંધ- અને ભારતીય દંપતીની વંશીય ભેદભાવ સામેની લડતઃ જાણો રસપ્રદ કિસ્સો

કોલોરાડો, અમેરિકા, 14 જાન્યુઆરી, 2026: an Indian couple’s fight against racial discrimination વિદેશી તો બધા સમાવેશી છે અને ભેદભાવ માત્ર ભારતમાં થાય છે એવી વાતો કરનારાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો છે. ભારતીય કપલે પાલક-પનીરના મુદ્દે લાંબી કાનૂની લડાઈ લડવી પડી. છેવટે તેમની જીત થઈ, પરંતુ તેઓ હવે અમેરિકા છોડીને ભારત આવી ગયા છે. શું […]

ઉત્તરાયણ પર આ રીતે ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું

Recipe 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ નજીક આવતાં જ  રંગબેરંગી પતંગો આકાશમાં ઉડવા લાગે છે અને રસોડામાં ઊંધિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શિયાળાની ખાસ આ વાનગી ઉત્તરાયણના દિવસોમાં દરેક ઘરના જમવાના મેનુમાં જોવા મળે છે. વિવિધ શાકભાજી અને ખાસ મસાલાથી બનતું ઊંધિયું સ્વાદ સાથે પરંપરાની ખુશ્બૂ પણ આપે છે. સુરતથી શરૂ થયેલી આ વાનગી આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code