કેરળમાં નિપાહ વાયરસના નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
નવી દિલ્હીઃ કેરળમાં નિપાહ વાયરસના નવા કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે 425 લોકોને દેખરેખ હેઠળ રાખ્યા છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે મલપ્પુરમ જિલ્લામાં સૌથી વધુ 228, પલક્કડમાં 110 અને કોઝિકોડમાં 87 લોકો દેખરેખ હેઠળ છે. એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત […]


