ચોમાસુ ફક્ત રાહત જ લાવતું નથી… સાથે આ બિમારીઓ પણ તમારા દરવાજા પર ખટખટાવે છે
ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોને ચોમાસુ રાહત આપે છે. આકાશમાંથી રાહતના ટીપાં પડતાં ચહેરા ચમકી ઉઠે છે. પરંતુ આ સમય દરમિયાન ઘણી બીમારીઓ પણ દરવાજો ખટખટાવે છે. ડૉક્ટરની સલાહ લેવાની સાથે, રોગનું નિદાન કરવા માટે પેથોલોજી ટેસ્ટ પણ કરાવવા પડે છે. આમાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. ટાઇફોઇડે જોર પકડ્યું વરસાદની ઋતુમાં ટાઇફોઇડના કેસ […]


