1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

બિહારઃ JDU ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે નીતિશ કુમારની કરી પસંદગી

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએ દ્વારા સરકાર રચવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આજે જેડીયુના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને પોતાના નેતા તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપાની બેઠકમાં ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીની પસંદગી કરી છે. બિહારની રાજનીતિમાં આજે મોટા ફેરફારની ગૂંજ સાંભળવા મળી છે. જનતા દલ યુનાઇટેડ (જેડીયૂ)ના નવા ચૂંટાયેલા […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આવનારા ત્રણ દિવસ દરમિયાન જ્ઞાન, સાહસ, પ્રેરણા અને વૈશ્વિક સંવાદના વિશેષ સત્રો યોજાશે 19 નવેમ્બર મહામહિમ પ્રો. અનિલ સૂકલાલ, 20 નવેમ્બરે શ્રી કે. વિજયકુમાર, 21 નવેમ્બરે શ્રી ગુરચરણ દાસ અને જાણીતી લેખિકા શ્રીમતી સ્વપ્નિલ પાંડેના વિવિધ સેશન યોજાશે નોન-ફિક્શન, કિડ્સ લિટ્રેચર, દેશભક્તિનાં પુસ્તકોની માંગ અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ Ahmedabad International Book […]

ચૂંટણીપંચ SIR ની પ્રક્રિયામાં AI ટેકનોલોજીનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ હવે મતદાર સૂચિ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયામાં આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે. પશ્ચિમ બંગાળમાં આ ટેકનોલોજી દ્વારા બોગસ અને મૃત્યુ પામેલા મતદાતાઓની ઓળખ વધુ ચોક્સાઈથી કરી શકાશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, AIની મદદથી મતદાર યાદીમાં સમાવાયેલ તસવીરોમાં ચહેરાની સમાનતા વિશ્લેષણ કરવામાં આવશે, જેથી એક જ વ્યક્તિ વિવિધ સ્થળે નોંધાયેલ હોય […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

શિયાળામાં ત્વચાની કાળજી માટે અપનાવો આ દેશી સુપરફૂડ્સ

શિયાળાની સિઝનમાં ઠંડી હવા અને સુકા વાતાવરણના કારણે ત્વચા ડ્રાય, કઠોર અને નિસ્તેજ બનવા લાગે છે. મૉઇશ્ચરાઇઝર લગાવવાથી થોડો સમય આરામ મળે છે, પરંતુ ત્વચાને સાચી નમી અને પોષણ શરીરની અંદરથી જ મળે છે. સારા સમાચાર એ છે કે આપણા રસોડામાં જ આવા અનેક દેશી સુપરફૂડ્સ ઉપલબ્ધ છે, જે ઠંડીના દિવસોમાં ત્વચાને અંદરથી પોષણ આપી […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ મહિલા ત્રાસવાદી શાહીન 3 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચુકી છે

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. હવે તપાસમાં ફરીદાબાદ મોડ્યુલ, અલ ફલાહ યુનિવર્સિટી અને ડૉક્ટર શાહીન વચ્ચેના સંપર્કો પણ ખુલ્લા પડ્યા છે. ડૉક્ટર શાહીનને લઈને તપાસ એજન્સીઓને કેટલીક મોટી માહિતી મળી છે. તપાસ દરમિયાન ડૉક્ટર શાહીનના ત્રણ […]

ભારત હવે યુએસથી LPGની આયાત કરશે. પ્રથમવાર કર્યાં કરાર

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે ​​ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા 2026ના કરાર વર્ષ માટે યુએસ ગલ્ફ કોસ્ટથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ ભારતની વાર્ષિક LPG આયાતના આશરે દસ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય […]

ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો

અમદાવાદ, ૧૭ નવેમ્બર ૨૦૨૫: વિવિધ રમત ગમતના ક્ષેત્રોમાં ઝડપથી ઉભરી રહેલા ભારતના આશાસ્પદ ખેલાડીઓ અને રમતગમતોને સર્વાંગી સહયોગ આપવાની પ્રતિબદ્ધતાને અનુરુપ અદાણી સમૂહ ઇન્ડિયન પિકલબોલ લીગ (IPBL)ની તેની ઉદ્ઘાટકીયઆવૃત્તિ માટે પાવર્ડ બાય પાર્ટનર તરીકે આ લીગના આયોજનમાં સામેલ થયો છે. દેશ ઝડપથી વિકસતી રમત માટે તેની પ્રથમ સત્તાવાર રાષ્ટ્રીય લીગનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યો […]

સૂકી ઉધરસમાં મધ અને સિંધવ મીઠાનો ઉપચાર ખાસ અસરકારક

શિયાળો શરૂ થતાં જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને શરદી-ખાંસી તથા સૂકી ઉધરસની તકલીફ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં સૂકી ઉધરસ એટલી હેરાન કરતી હોય છે કે દર્દીને રાત્રે પૂરતી ઊંઘ પણ નથી આવતી. જો આ ઉધરસ લાંબા સમય સુધી ચાલે તો તે મોટી બીમારીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે […]

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવાઈ, અલ-ફલાદ યુનિ.ના અધ્યને સમન્સ પાઠવવામાં આવ્યું

નવી દિલ્હીઃ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવે વિવિધ રાજ્યોમાં પોતાની તપાસનો વિસ્તાર કરી રહી છે. તપાસ દરમિયાન એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને હરિયાણામાં મહત્વપૂર્ણ પગલાં ભરી તપાસને વધુ વેગ આપી છે.  લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં NIAએ પોતાની તપાસનો વ્યાપ વધારી પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code