1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

જામનગર: પોલીસ ભરતીમાં હથિયારી કોન્સ્ટેબલની કરતૂત, મિત્રને બે ચિપ આપી દોડ પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર, 29 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ SRP ગ્રુપ-8 માં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર સાથે મળીને દોડની પરીક્ષા પાસ કરવા માટે ‘ચિપ’ ની અદલાબદલી કરી હતી. જોકે, ટેકનોલોજીની મદદથી આ કૌભાંડ પકડાઈ જતાં હવે […]

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને […]

અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર બનાવાશે

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026: અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કુલ ખર્ચ: ₹2,630 કરોડ લંબાઈ: […]

પરમાણુ સમજૂતી માટે આગળ આવો, નહીંતર આગામી હુમલો વધુ ઘાતક હશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

ન્યુયોર્ક, 29 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ વાટાઘાટોમાં ચાલી રહેલા ગતિરોધને લઈને ઈરાન વિરુદ્ધ પોતાની ધમકીઓ ફરી ઉચ્ચારી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં થનારો કોઈપણ હુમલો ભૂતકાળની કાર્યવાહીઓ કરતા ક્યાંય વધુ ભયાનક હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા તેહરાનને પરમાણુ હથિયારોના નાબૂદી માટે એક નિષ્પક્ષ અને ન્યાયી […]

કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, વરસાદની આગાહી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026 : કાશ્મીરમાં ભારે ઠંડીનો માહોલ રહ્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પહેલગામમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

UGCના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સમાનતાના અધિકાર પર CJIની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આ નવા નિયમો સમાજમાં વિભાજન પેદા કરી રહ્યા છે અને માત્ર અમુક ચોક્કસ જ્ઞાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય નાગરિકોની અવગણના કરી […]

2027 માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.8 ટકાથી 7.2 ટકા ની વચ્ચે રહેવાનો અંદાજ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યું છે. આ રિપોર્ટમાં દેશની આર્થિક સ્થિતિનું વિસ્તૃત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે મુજબ ભારત મજબૂત આર્થિક પાયા સાથે સ્થિર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ […]

શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ

વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

અજિત પવાર પંચતત્વમાં વિલીન: રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બારામતી, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણના ‘દાદા’ ગણાતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અજિત પવાર ગુરુવારે બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે પંચતત્વમાં વિલીન થયા છે. બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું કરુણ અવસાન થયા બાદ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હજારો સમર્થકોની હાજરીમાં તેમના પુત્રો પાર્થ અને જય પવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code