1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ટિફિન ટેન્શન સોલ્વ: બાળકો માટે ઝટપટ તૈયાર કરો સુપરફૂડ એવોકાડો ટોસ્ટ

શાળાએ જતા બાળકોના ટિફિનમાં દરરોજ શું નવું અને પૌષ્ટિક આપવું, તે દરેક માતા-પિતા માટે એક મોટી મૂંઝવણ હોય છે. બાળકોને એવો નાસ્તો જોઈએ છે જે સ્વાદિષ્ટ હોય, જ્યારે વાલીઓને ચિંતા હોય છે કે તે હેલ્ધી હોવો જોઈએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી રેસીપી જે માત્ર 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે અને પોષક […]

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કૂતરાના નસબંધી મુદ્દે આકરી ટિપ્પણી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર […]

બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં. તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ […]

નાણામંત્રાલયે પાછલા બજેટની જાહેરાતો અને અમલીકરણનું સરવૈયુ રજૂ કર્યું

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પૂર્વે નાણામંત્રાલયે મંગળવારે પાછલા બજેટની જાહેરાતો અને તેના અમલીકરણ અંગેનું વિગતવાર સરવૈયું રજૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ‘ફાઈનાન્સ એક્ટ 2025’ હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સામાન્ય જનતાના હાથમાં વધુ નાણાંની બચત થશે અને ટેક્સ […]

ભારત-UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વેપાર 200 અબજ ડૉલરે પહોંચશે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ […]

અફઘાનિસ્તાનઃ કાબુલમાં ફરી દહેશત, હોટલમાં જોરદાર ધમાકો

કાબુલ, 20 જાન્યુઆરી 2026: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર બોમ્બ વિસ્ફોટથી ધ્રૂજી ઉઠી હતી. શહેરના અત્યંત સુરક્ષિત ગણાતા અને વીઆઈપી વિસ્તાર ‘શહર-એ-નવ’માં આવેલી એક હોટલમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના માર્યા ગયા હોવાના અને ઘાયલ થયાના અહેવાલો છે. જોકે, મૃતકો અને ઘાયલોનો ચોક્કસ આંકડો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. કાબુલ […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

BJP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે.લક્ષ્મણએ આ જાહેરાત કરી હતી. https://t.co/c32DLh2Iql — Nitin Nabin (@NitinNabin) January 20, 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, […]

એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે. સાઈના નેહવાલે […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code