1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

BJP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે.લક્ષ્મણએ આ જાહેરાત કરી હતી. https://t.co/c32DLh2Iql — Nitin Nabin (@NitinNabin) January 20, 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, […]

એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે. સાઈના નેહવાલે […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]

પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

મૂડીઝનો આશાવાદ: ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે દોડશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારતીય અર્થતંત્રની મજબૂતી અને વધતા વિકાસ દરનો સીધો ફાયદો હવે દેશના વીમા ક્ષેત્રને મળી રહ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ‘મૂડીઝ‘ એ તેના તાજેતરના રિપોર્ટમાં આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. મૂડીઝના મતે, આ આર્થિક વિસ્તરણ માત્ર સરેરાશ ઘરેલું આવકમાં વધારો નહીં […]

એઆર રહેમાનને સાંપ્રદાયિકતા વાળા નિવેદન મુદ્દે બાંગ્લાદેશી લેખિકાએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: જાણીતા સંગીતકાર એઆર રહેમાનના બોલિવૂડ અને સાંપ્રદાયિકતા અંગેના નિવેદને દેશમાં નવો વિવાદ છેડ્યો છે. રહેમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે સાંપ્રદાયિક ભાવના હાવી થઈ રહી છે અને તેની અસર તેમના કામ પર પડી રહી છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મ ‘છાવા‘ને પણ વિભાજનકારી ગણાવી હતી. […]

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના વલણનો લાભ લેવા માંગે છે પાકિસ્તાન

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને કારણે હવે રમતગમત જગતમાં પણ વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ વ્યક્ત કરીને વેન્યુ બદલવાની માંગ કરી છે, જેમાં હવે પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code