1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

સિંગર બી પ્રાકને મારી નાખવાની ધમકી મળી: ખંડણીની માંગણી

મુંબઈ, 17 જાન્યુઆરી 2026 : શનિવાર મનોરંજન જગતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પંજાબી ગાયક બી પ્રાકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ગાયક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે અને ચીમકી આપી છે કે જો એક અઠવાડિયામાં પૈસા નહીં મળે તો તેમને ‘ધૂળમાં મેળવી’ દેવામાં આવશે. આ […]

અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર […]

રાજકોટમાં બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

રાજકોટ, 17 જાન્યુઆરી 2026: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કાનપર ગામે સાત વર્ષની નિર્દોષ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી રેમસીંગ તેરસીંગને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના ભાગરૂપે, પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ઘટનાના માત્ર 45મા દિવસે કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપીને […]

વૈશ્વિક ફિનટેક માર્કેટમાં ભારતનો દબદબો: બેંગલુરુ ફિનટેક હબ તરીકે યથાવત

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું ફિનટેક સેક્ટર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. માર્કેટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘ટ્રેક્સન’ (Tracxn) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ભારતીય ફિનટેક ક્ષેત્રે કુલ 2.4 બિલિયન ડોલર (અંદાજે રૂ. 20,000 કરોડથી વધુ) નું ભંડોળ એકત્ર કર્યું છે. આ આંકડો 2024 ના 2.3 બિલિયન ડોલર […]

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી. ૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી […]

પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ઉપવાસ: દવા વિના શરીર થશે ડિટોક્સ

કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે […]

IPL: મુસ્તફિઝુર રહેમાન KKR સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે

કોલકાતા, 16 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજકીય તણાવની સીધી અસર હવે રમતગમત અને ખાસ કરીને આઈપીએલ પર જોવા મળી રહી છે. બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ 2026 માંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિવાદ વચ્ચે મુસ્તફિઝુરે ઉદારતા બતાવી ફ્રેન્ચાઈઝી સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈન્કાર […]

5 રાજ્યોમાં SIR પ્રક્રિયાની મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવતુ ચૂંટણીપંચ

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: ભારતીય ચૂંટણીપંચ (ECI) દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પંચે ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમય મર્યાદા વધારીને હવે 19 જાન્યુઆરી, 2026 સુધી કરી દીધી છે. ચૂંટણીપંચે આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને સંબંધિત […]

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]

ગંગાસાગર મેળો : 1.30 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન

કોલકાતા, 16 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લામાં યોજાયેલ ગંગાસાગર મેળો પૂર્ણ થયો છે. મેળામાં 13 મિલિયનથી વધુ યાત્રાળુઓએ હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “ગંગાસાગર મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવાના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે, જે તાજેતરમાં કોઈ અનિચ્છનીય ઘટના વિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code