1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત

તહેરાન, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને લાલ આંખ કરી છે અને પ્રદર્શનકારીઓને ખુલ્લું […]

ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આજે બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિની સવારે જ્યારે સમગ્ર દેશ તહેવારની ઉજવણીમાં હતો, ત્યારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી આગના અહેવાલ મળ્યા હતા. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી હોનારત ટળી છે. […]

વહેલી પરોઢે ધરા ધ્રૂજી: અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા

ગાંધીનગર, 14મી જાન્યુઆરી 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે. આજે વહેલી પરોઢે સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ તહેવારના દિવસે ધરા ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ […]

સરહદ પર પાકિસ્તાનનું ફરી નાપાક કૃત્ય: રાજૌરીમાં LoC પાસે દેખાયું ડ્રોન

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: 26 જાન્યુઆરી ‘પ્રજાસત્તાક દિવસ‘ પૂર્વે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાંબા બાદ હવે રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં અંકુશ રેખા (LoC) પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ભારતીય સેનાના સતર્ક જવાનોએ ડ્રોન જોતાની સાથે જ તેના પર ફાયરિંગ શરૂ કરી […]

ઈરાનમાં હિંસા વચ્ચે ટ્રમ્પનું નિવેદન: મદદ રસ્તામાં છે, આંદોલન ચાલુ રાખો

વોશિંગ્ટન, 14 જાન્યુઆરી 2024: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર થઈ રહેલા દમન અને હિંસા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંદોલનકારીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા પ્રદર્શનકારીઓને આંદોલન ચાલુ રાખવા અપીલ કરી છે. તેમણે ઈરાની સત્તાવાળાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે, “મદદ રસ્તામાં છે,” જોકે આ […]

શિયાળામાં સુપરફૂડ છે લીલા વટાણા: સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શાકભાજી બજારમાં લીલાછમ શાકભાજીની રોનક વધી જાય છે. બજારમાં પાલક, મેથી અને તુવેરની સાથે ‘લીલા વટાણા’ (Green Peas) પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વટાણા માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે પોષક તત્વોનો પાવરહાઉસ પણ છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાનકડા દાણા શિયાળામાં શરીરને […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળશે, હિમવર્ષાની આગાહી

નવી દિલ્હી, 13મી જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં સ્વચ્છ આકાશને કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ એક ઘટાડો થયો હતો. શ્રીનગર શહેરમાં માઈનસ 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે કાશ્મીર ખીણમાં ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું હતું. સવારે જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું. નબળી દૃશ્યતા રોડ અને હવાઈ […]

T20 વર્લ્ડ કપ 2026: અમેરિકાના 4 ખેલાડીઓને વિઝા ના મળ્યાં

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશની ટીમના ભારત પ્રવાસને લઈને ચાલી રહેલી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી, ત્યાં હવે અમેરિકા (USA) ની ટીમના ચાર મુખ્ય ખેલાડીઓના વિઝા અરજી ફગાવી દેવામાં […]

ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code