1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઈરાનના સુપ્રીમો ખામેનેઈએ અમેરિકા સામે ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 9 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની સત્તાને ઉખેડી ફેંકવા માટેના પ્રચંડ બળવામાં ફેરવાઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીને સત્તા સોંપવાની માંગ કરી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગુરુવારે રાત્રે સમગ્ર ઈરાનમાં […]

શ્રી છોત્તેર ગોળ દરજી સમાજ દ્વારા 35માં સમુહલગ્નનું આયોજન

ગાંધીનગરઃ શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 35માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર તાલુકાના વાસણીયા મહાદેવ ખાતે સમુહલગ્ન યોજાશે. શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વસંતલાલ પરમાર (વાસન), મંત્રી ધીરજભાઈ કચરાભાઈ દરજી (લાડોલ) અને કારોબારી સભ્ય જીતેન્દ્ર રમેશભાઈ દરજી (બદપુરા)એ જણાવ્યું હતું કે, આ સમુહલગ્નમાં […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

PM મોદીના ફોન ન કરવાથી ભારત પર 50 ટકા ટેરિફ લદાયો? ટ્રમ્પના મંત્રીનો ખુલાસો

વોશિંગ્ટન, 9 જાન્યુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સામાન પર ટેરિફ (આયાત શુલ્ક) વધારવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે, આ વિવાદ પાછળ માત્ર રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જ નથી, પરંતુ પીએમ મોદી દ્વારા ફોન ન કરવામાં આવતા ટ્રમ્પની ‘ઈગો’ હર્ટ […]

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]

સાયબર ફ્રોડ: મોબાઈલ કંપનીના સેલ્સ મેનેજરની ધરપકડ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ લાલ આંખ કરી છે. CBIએ ‘ઓપરેશન ચક્ર-V’ હેઠળ મોટી કાર્યવાહી કરતા જાણીતી મોબાઈલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર બીનુ વિદ્યાધરનની ધરપકડ કરી છે. આ અધિકારી પર સાયબર ગુનેગારોને જથ્થાબંધ સિમ કાર્ડ પૂરા પાડીને ફિશિંગ અને ઓનલાઇન છેતરપિંડીમાં મદદ કરવાનો ગંભીર […]

ISIનું નવું ષડયંત્ર: પાકિસ્તાની આતંકી સંગઠનો અને હમાસ વચ્ચે ગઠબંધન

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે ખતરનાક રમત રમી રહી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI પેલેસ્ટાઈન સંગઠન ‘હમાસ’ ને પાકિસ્તાની આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે એક મંચ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં હમાસના પ્રતિનિધિઓએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં આતંકી કાર્યક્રમોમાં હાજરી […]

જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે ટેસ્ટી ગાજર-કાકડીનું રાયતું, જાણો રેસીપી

થાળીમાં જો રાયતું પીરસવામાં આવે તો ભોજનનો આનંદ બમણો થઈ જાય છે. રાયતાની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે. ભલે બિરયાની હોય, પરોઠા હોય કે પછી દાળ-ભાત, રાયતું દરેક વાનગીનો સ્વાદ નિખારે છે. જો તમે પણ કોઈ સ્પેશિયલ રાયતાની રેસીપી […]

અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

દેશમાં સૌ પ્રથમ વાર સંપૂર્ણ ભરેલા VLCCનું સફળ બર્થિંગ મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code