1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જામીન અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત ‘બેવડા માપદંડ’ અપનાવવા બદલ બરતરફ કરાયેલા જિલ્લા ન્યાયાધીશની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની બરતરફીનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ન્યાયાધીશથી કથિત રીતે […]

વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90 ટકા

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું

ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ ગાંધીનગર, 5 જાન્યુઆરી 2026: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ […]

મોદી જાણતા હતા કે હું નારાજ છું, રશિયન ઓઈલ મુદ્દે ટ્રમ્પની ગર્ભિત ધમકી

વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2026 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ખાસ કરીને તેલની આયાતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને મહત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક ટેરિફ નીતિઓના કારણે જ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર […]

સાઉથ બોપલમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં લાગી આગ, ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

અમદાવાદ, 5 જાન્યુઆરી 2026 : શહેરના વિકસિત ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. જાણીતા સેન્ટર પાસે પતરાના શેડમાં તૈયાર કરવામાં આવેલા પતંગ અને ફટાકડાના કામચલાઉ સ્ટોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફટાકડાના સ્ટો સ્ટોકને કારણે આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધડાકાના […]

વેનેઝુએલાના કાર્યક્રરી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને ટ્રમ્પની ગર્ભિત ધમકી

વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2025 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવતા નવી રાજકીય હલચલ મચાવી દીધી છે. નિકોલસ માદુરોની ધરપકડ બાદ, ટ્રમ્પે હવે વેનેઝુએલાના કાર્યકરી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકાના નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેમનું અંજામ પણ માદુરો જેવું જ આવશે. એરફોર્સ વન વિમાનમાં […]

બાબર આઝમની ઓસ્ટ્રેલિયામાં ભારે ટીકા: ગિલક્રિસ્ટે વ્યક્ત કરી નારાજગી

મેલબોર્ન, 3 જાન્યુઆરી 2026: પાકિસ્તાનનો પૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) રમી રહ્યો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા બાબરે મેલબોર્ન સ્ટાર્સ સામે અણનમ અર્ધશતક ફટકારી ટીમને જીત અપાવી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે તે ફરી એકવાર દિગ્ગજોના નિશાના પર આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન એડમ […]

બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ: જેલબ્રેક બાદ 713 રીઢા ગુનેગારો હજુ પણ ફરાર

ઢાકા, 3 જાન્યુઆરી 2026:  બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન દરમિયાન થયેલી હિંસાનો ફાયદો ઉઠાવી જેલમાંથી ભાગેલા સેંકડો કેદીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પ્રતિષ્ઠિત દૈનિક ‘બાણિક બાર્તા’ના અહેવાલ મુજબ, દેશની વિવિધ જેલોમાંથી ફરાર થયેલા કુલ 2,232 કેદીઓમાંથી 713 કેદીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ફરાર કેદીઓમાં અનેક ‘હાઈ-રિસ્ક’ અને ખતરનાક […]

આરોગ્ય સંજીવની: રાત્રે મોડા જમવાની આદત છે બીમારીઓનું ઘર

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તો થયા છે, પરંતુ ખાવા-પીવાના સમયની અનિયમિતતા હજુ પણ મોટી સમસ્યા છે. પોષણયુક્ત આહાર જેટલો જરૂરી છે, તેટલો જ તેને લેવાનો સાચો સમય પણ મહત્વનો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમે યોગ્ય સમયે ભોજન લો છો, તો તમારી ‘ગટ હેલ્થ’ (પેટનું સ્વાસ્થ્ય) ઉત્તમ રહે છે અને પાચનતંત્ર મજબૂત […]

અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા પહેલા સરકારી તંત્ર પોતે જ શિસ્તબદ્ધ બને તે હેતુથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ડ્રાઈવમાં હેલ્મેટ વગર ફરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code