1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ફૂલપુર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. આ ઘટનાની સાથે જ ખીણના કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર VPN ના ઉપયોગ પર પણ પાબંદી લાદી દેવામાં આવી છે. સરહદ પારથી […]

કબ્રસ્તાનના બહાને ગેરકાયદે બાંધકામ મંજૂર નથીઃ દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025 : દિલ્હી હાઈકોર્ટે યમુના નદીના પૂર પ્રભાવિત વિસ્તાર (Flood Zone) માં થઈ રહેલા અતિક્રમણ સામે લાલ આંખ કરી છે. એક મહત્વના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કબ્રસ્તાન કે અન્ય કોઈ પણ બહાને પૂર ક્ષેત્રમાં ઘર કે શેડ બનાવવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ મનમીત […]

AI ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ: રૂ.10,300 કરોડનું  IndiaAI મિશન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે  રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને […]

ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનું ડેડલી કોકટેલ: મોર્નિંગ વોક બનશે જોખમી

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આ ગગડતો પારો અને ગાઢ ધુમ્મસ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ ગંભીર ચેતવણી જાહેર કરી છે. ડોક્ટરોના મતે, જે વિસ્તારોમાં ઠંડીની સાથે પ્રદૂષણ અને ધુમ્મસનું પ્રમાણ વધુ છે, ત્યાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થિતિ હાર્ટ એટેકનું જોખમ અનેકગણું […]

નેશનલ કેડેટ કોર્પ્સ પ્રજાસત્તાક દિવસ શિબિર સર્વ ધર્મ પૂજા સાથે શરૂઆત

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના પ્રતિષ્ઠિત પ્રજાસત્તાક દિવસ શિબિરનો પ્રારંભ થયો છે. તે મંગળવારે દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો હતો. શિબિરની શરૂઆત પરંપરાગત ‘સર્વ ધર્મ પૂજા’ સાથે થઈ હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ શિબિર લગભગ એક મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, NCC કેમ્પમાં વિવિધ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર VPN પર પ્રતિબંધ મુકાયો

શ્રીનગર, 30 ડિસેમ્બર 2025: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ હવે સેલ ફોન સર્વેલન્સ (મોબાઈલ પર દેખરેખ) વધારી દીધું છે જેથી પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરનારાઓને પકડી […]

ફલાઈટ મોડી પડે તો મુસાફરો માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા કરાશે

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: સમગ્ર ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસ અને અત્યંત ઓછી વિઝિબિલિટીને કારણે હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે તમામ એરલાઇન્સ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં […]

આધુનિક ધ્રુવ NG હેલિકોપ્ટરની સફળ ઉડાન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બતાવી લીલી ઝંડી

બેંગલુરુ, 30 ડિસેમ્બર 2025: ભારતના સ્વદેશી સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના અત્યાધુનિક સિવિલ હેલિકોપ્ટર ‘ધ્રુવ NG’ની પ્રથમ ઉડાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કૉકપિટમાં મંત્રીએ લીધી જાણકારી ઉડાન પૂર્વે મંત્રી રામ મોહન નાયડુ પોતે હેલિકોપ્ટરના કૉકપિટમાં […]

નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરુ

જમ્મુ, 30 ડિસેમ્બર 2025: નવા વર્ષના આગમન પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા એક કાવતરુ રચવામાં આવ્યાના ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી આ બાતમી બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ઘૂસણખોરી રોકવા વધારાના જવાનો તૈનાત પાકિસ્તાન તરફથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક ડામી દેવા […]

ચહેરા પર દિવસભર તાજગી જાળવી રાખવા અપનાવો આ 5 સરળ સ્ટેપ્સ

બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણની વચ્ચે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમનો ચહેરો આખો દિવસ ચમકતો અને તાજગીભર્યો દેખાય. નિષ્ણાતોના મતે, સવારના સમયે ત્વચાની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે, તેની સીધી અસર તમારા ચહેરાના સ્વાસ્થ્ય અને નિખાર પર પડે છે. જો સવારની સ્કિન કેર રૂટિન યોગ્ય હોય, તો તે માત્ર કરચલીઓ જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code