1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતીય સેનાનો મોટો નિર્ણય: જવાનો સોશિયલ મીડિયાથી રહેશે દૂર

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : Indian Army ડિજિટલ યુગમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીની જાળવણી માટે ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ તે માત્ર ‘મોનિટરિંગ’ (જોવા) પૂરતું જ સીમિત રહેશે. કોઈ પણ ફોટો-વીડિયો પોસ્ટ કરવા, લાઈક કરવા કે […]

ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો

ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

મોદીએ દિલ્હીના ચર્ચમાં નાતાલની પ્રાર્થનામાં લીધો ભાગ, શાંતિ અને સદભાવનો આપ્યો સંદેશ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Christmas વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાતાલના પર્વ નિમિત્તે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન’ ખાતે આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી. નાતાલની સવારની આ પ્રાર્થના સભામાં દિલ્હી અને ઉત્તર ભારતના […]

31 ડિસેમ્બર સુધીમાં આધાર લિંક નહીં કરો તો પાનકાર્ડ થઈ જશે ડેડ

Aadhar card-PAN card link જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું, તો તાત્કાલિક કરાવી લેજો. આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો નિયત સમયસીમામાં લિંકિંગ નહીં થાય, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે બેન્કિંગથી લઈને […]

વિટામિન C માત્ર પોષક તત્વ નહીં, શરીરનો સુપરહિરો

Human body આપણા શરીરમાં વિટામિન C (એસ્કોર્બિક એસિડ) ની ભૂમિકા માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક કોષ માટે એક ‘સુપરહીરો’ સમાન છે. મોટાભાગના લોકો તેને સામાન્ય વિટામિન ગણે છે, પરંતુ તેની ગંભીર ઉણપથી પેઢામાંથી લોહી નીકળવું, જૂના રૂઝાયેલા ઘા ફરી ખુલી જવા અને દાંત પડી જવા જેવી ભયાનક સમસ્યાઓ સર્જાઈ શકે […]

પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ

ઈસ્લામાબાદ, 24 ડિસેમ્બર 2025 : Pakistan economic crisis આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ’ (PIA) ના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આરિફ હબીબ કન્સોર્ટિયમે 135 અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે રૂ. 4317 કરોડ) ની સૌથી ઊંચી બોલી લગાવીને PIA ને ખરીદી લીધી છે. PIA ના વેચાણ બાદ હવે પાકિસ્તાન […]

સરકારનો મોટો નિર્ણય, બે નવી એરલાઇન્સને મળી મંજૂરી

નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025 : Indian Aviation  ભારતીય એવિએશન સેક્ટરમાં મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે દેશની સૌથી મોટી એરલાઇન ‘ઇન્ડિગો‘ની સિસ્ટમ ખોરવાઈ ત્યારે હજારો મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા હતા. આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રમાં ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓના વર્ચસ્વની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી હતી. હવે કેન્દ્ર સરકારે આ ઈજારાશાહી તોડવા અને મુસાફરોને […]

ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં

નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે […]

કાશ્મીરમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે સુરક્ષા અભેદ્ય: પ્રવાસન સ્થળોએ તપાસ

શ્રીનગર, 24 ડિસેમ્બર 2025: Christmas and New Year કાશ્મીર ખીણમાં મનમોહક બરફવર્ષાની વચ્ચે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ અનિચ્છનીય આતંકી ઘટનાને રોકવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર ખીણમાં સુરક્ષા કવચ મજબૂત કર્યું છે. શ્રીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત […]

20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ એકસાથે, મુંબઈ મહાપાલિકામાં ઉદ્ધવ-રાજનું ગઠબંધન

મુંબઈ, 24 ડિસેમ્બર 2025: Thackeray Brothers મહારાષ્ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ઐતિહાસિક ક્ષણ આખરે આવી ગઈ છે. 20 વર્ષના લાંબા ગાળા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જૂના મતભેદો ભૂલીને હાથ મિલાવ્યા છે. શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે મુંબઈ મહાનગરપાલિકા સહિતની રાજ્યની 10 મહાનગરપાલિકાઓની ચૂંટણી એકસાથે લડશે. શિવાજી પાર્ક ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code