1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વિમાનન સંગઠન (IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન) એ જણાવ્યું છે કે, ભારતમાં પાયલટો માટે લાગુ કરવામાં આવેલા નવા ડ્યુટી નિયમો (FDTL) વૈશ્વિક ધોરણોની તુલનામાં ઘણા વધુ કડક છે. IATAના વડા વિલી વાલ્શે કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દેશની સૌથી […]

તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]

ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. […]

UPIને IMF એ દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’ માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ “પહલા કદમ સ્કૂલ” ની મુલાકાત લીધી, દિવ્યાંગ બાળકો માટે નયી ઉડાન કાફેનું ઉદ્ઘાટન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે ધનબાદ સ્થિત નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી બાળકોનું મનોબળ વધાર્યુ એટલું જ નહીં તેમણે બાળકોને આત્મનિર્ભરતા તરફનો નવો માર્ગ પણ બતાવ્યો. મંગળવાર (9 ડિસેમ્બર) ના રોજ ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના વિદ્યાર્થીઓને […]

દક્ષિણ આફ્રિકા સામેની T20 પહેલાં ટીમ ઈન્ડિયાએ જગન્નાથજીના આશીર્વાદ લીધા

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20 મુકાબલો રમાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે ઓડિશાના પૂરી સ્થિત પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ભારતીય ખેલાડીઓ સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ આધ્યાત્મિક યાત્રા મંગળવારે સવારે કરી, જે દિવસે કટકના બારાબાતી સ્ટેડિયમમાં પ્રથમ T20 મુકાબલો રમાવાનો છે. ભારતીય T20 […]

પાકિસ્તાની સંસદમાં પૈસાની મારમારી: જમીન પર પડેલા પૈસા લેવા 12 સાંસદોએ કર્યો દાવો

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન વિશે તાજેતરમાં તેની સંસદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પાકિસ્તાનની સંસદના હાલમાં ચાલેલા સત્ર દરમિયાન જમીન પર એક સાંસદના પૈસા પડી ગયા હતા. રૂ. પાંચ હજારના દરની 10 નોટો (કુલ 50,000 રૂપિયા) નીચે પડી હતી. આ જોઈને સ્પીકર અયાઝ સાદિકે જ્યારે પૈસા હાથમાં લઈને સૌને પૂછ્યું કે ‘આ […]

અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત

આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી સૌથી યુવા અને પ્રથમ એશિયન વોશિંગ્ટન, ડીસી, 9 ડિસેમ્બર 2025: Anant Ambani awarded Global Humanitarian Award વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમેરિકન હ્યુમન સોસાયટીની ગ્લોબલ હ્યુમન સોસાયટીએ આ એવોર્ડ એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી […]

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સની ઘોષણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code