દિલ્હી બ્લાસ્ટ કેસઃ આતંકી ઉમરને મદદ કરનાર શોએબની ધરપકડ
નવી દિલ્હીઃ દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરનાં રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA એ એક વધુ મહત્વના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી શોએબ મુખ્ય આતંકી ઉમર ઉન નબીને વિસ્ફોટ પહેલાં રહેવાની જગ્યા અને તમામ જરૂરી મદદ પૂરી પાડતો હતો. NIA દ્વારા ધરપકડ કરાયેલ શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના […]


