ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ, 80.55 લાખનું સોનું જપ્ત કરાયું
કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સોનાની એક મોટી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ બંગાળ સીમા સુરક્ષા દળની 32મી બટાલિયનના જવાનોએ કાર્યવાહી દરમિયાન 719.2 ગ્રામ વજનના કુલ છ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેઓની અંદાજીત કિંમત રૂપિયા 80.55 લાખ જેટલી થાય છે. આ દરમિયાન એક ભારતીય તસ્કરને ઘટનાસ્થળેથી જ ઝડપાયો હતો. BSFને […]


