1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હાથ મિલાવવો નિયમ નહીં પરંતુ માત્ર પરંપરા, BCCIની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ બનેલો દ્રશ્ય હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરો સાથે હાથ નથી મિલાવ્યો, કપ્તાન સુર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાને અભિવાદન આપ્યું નહોતું. આ ઘટનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ વ્યક્ત […]

ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂરાં થવા આવ્યા છે, છતાં હમાસે હજુ સુધી ઈઝરાયલ સામે સમર્પણ કર્યું નથી. ઈઝરાયલની સેના અને વાયુસેના સતત ગાઝામાં ભારે બોમ્બમારો કરી રહી છે, જેના કારણે સમગ્ર ગાઝા લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. સોમવારથી મંગળવારની રાત્રે પણ ઈઝરાયલે તીવ્ર બોમ્બબારી ચાલુ રાખી […]

આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું. શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશ, […]

નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં નવા એરપોર્ટ અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયાથી લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ રેલ્વે, એરપોર્ટ, વીજળી અને સિંચાઈ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. જાહેર સભાને સંબોધતા પીએમએ કહ્યું કે બિહારની પ્રગતિ માટે સીમાંચલ પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રોજેક્ટ્સ અહીંના જોડાણ અને માળખાગત સુવિધાને નવી મજબૂતી […]

ભારતને મળ્યો પહેલો સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન, આનંદકુમારને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતના આનંદકુમાર વેલકુમારે સ્કેટિંગમાં ઇતિહાસ રચ્યો છે। 22 વર્ષીય આનંદકુમારે ચીનમાં યોજાયેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પુરુષ સિનિયર 1000 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં આનંદકુમારે 1:24.924 સેકન્ડના સમય સાથે ફિનિશ લાઇન પાર કરી અને વિશ્વ […]

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

અમદાવાદ : અદાણી સમૂહની કંપનીઓના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ને સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડતા પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પના નિર્માણ માટે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ પ્રકલ્પ અદાણી એન્ટરપ્રાઇઝિસના રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. ૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો […]

એશિયા કપમાં ભારતથી હાર્યા બાદ પાકિસ્તાને ખેલાડીઓએ હાથ ન મિલાવવા મામલે ACCને ફરિયાદ કરી

એશિયા કપ 2025માં ભારત સામે કરારી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર રડવું શરૂ કરી દીધું છે. મેદાન પર ભારતે હરાવીને પાકિસ્તાનની કિરકિરિ કર્યા બાદ પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પાસે ફરિયાદ દાખલ કરી છે. પીસીબીએ આક્ષેપ કર્યો છે કે ભારતીય ખેલાડીઓએ ન તો ટૉસ સમયે અને ન તો મેચ જીત્યા બાદ પાકિસ્તાની […]

દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાને ત્રિપક્ષીય લશ્કરી કવાયત શરૂ કરી

દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાને સોમવારે ત્રિપક્ષીય લશ્કરી કવાયત શરૂ કરી. આ કવાયતને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા અને ઉત્તર કોરિયા તરફથી લશ્કરી ખતરા સામે સુરક્ષા સહયોગ વધારવા માટે ત્રણેય દેશો દ્વારા સતત પ્રયાસ તરીકે જોવામાં આવે છે. પાંચ દિવસીય કવાયત દક્ષિણ કોરિયાના દક્ષિણ ટાપુ જેજુના પૂર્વ અને દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં શરૂ થઈ હતી. દક્ષિણ […]

UPI દ્વારા એક દિવસમાં રૂ.10 લાખ સુધીની ચુકવણી કરી શકાશે

નવી દિલ્હીઃ હવે આજથી, UPI દ્વારા એક દિવસમાં ₹10 લાખ સુધીની ચુકવણી કરી શકાશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ વેગ મળશે. આ વધારો ખાસ કરીને પેમેન્ટ ટુ મર્ચન્ટ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ સુવિધા વીમા રોકાણ, ક્રેડિટ કાર્ડની ચુકવણી અને ટેક્સ પેમેન્ટ જેવી સેવાઓ માટે […]

ભારતના ભાવિ ઘડવૈયાઓનું નિર્માણ કરશે ‘અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ’

અમદાવાદ : વિશ્વની નવમી સૌથી મોટી બાંધકામ સામગ્રી અને તે સંબંધી ઉકલોના ક્ષેત્રની કંપની અને વૈવિધ્યસભર અદાણી સમૂહની કંપનીઓની એક પાંખ અદાણી સિમેન્ટે એન્જિનિયર્સ ડે નિમિત્તે, ‘અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ’ શિર્ષક હેઠળ એક બહુલક્ષી રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક-ઉદ્યોગને સાંકળતો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમની રચનાની હેતુ વર્ગ ખંડોને વાસ્તવિક દુનિયાની માળખાગત સુવિધાઓ અને ટકાઉપણા સામેના પડકારોને સંકલિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code