એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયાં
નવી દિલ્હીઃ મુંબઈમાં પૂર્વ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસની બહાર નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. પરંતુ હવે પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદારા ગેંગના બે કાર્યકરોની ધરપકડ […]