7-9 એપ્રિલે RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં 0.25% ઘટાડો શક્ય
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં MPC ની કુલ 6 બેઠકો યોજાશે, જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાશે. આ વખતે પણ રિઝર્વ બેંક પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,” રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં નાણાકીય વર્ષ 2025-26 ની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બે દિવસીય સમીક્ષા […]