ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન
નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી […]


