કેરળ: સાંસદ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવા બદલ યુટ્યુબર અનીશ અબ્રાહમની ધરપકડ
ત્રિશૂરઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવા બદલ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મન્નુથી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એલાનાડુના રહેવાસી અનીશ અબ્રાહમની અટકાયત કરી હતી અને બાદમાં તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ […]