આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને દરોડો પાડી નાણા પડાવતી ગેંગ ઝડપાઈ
કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં નકલી અધિકારી બનીને ફિલ્મી શૈલીમાં દરોડા પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ ની જેમ, કેટલાક લોકોએ નકલી આવકવેરા અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને દરોડા પાડ્યાં હતા. તેમજ નાણા પડાવ્યાં હતા. પોલીસે આ કેસમાં સંડોવણીના આરોપસર પાંચ CISF કર્મચારીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. બાગુઆટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી […]