PM મોદીએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો
નવી દિલ્હીઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં, પીએમ મોદીએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સરહદી વિવાદનો ઉકેલ ન્યાયી, તાર્કિક અને બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવો હોવો જોઈએ. મુલાકાત બાદ પીએમ મોદીએ તેમના સોશિયલ […]


