ઉધમપુરમાં 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા, સર્ચ ઓપરેશન શરૂ કરાયું
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી, આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થઈ રહ્યાં છે. ગુરુવારે, સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેમજ, ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ઘેરાયેલા છે. એક અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષથી આ ચાર આતંકવાદીઓની શોધ ચાલી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી […]


