‘હર ઘર તિરંગા’ અભિયાન: અમિત શાહે નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ત્રિરંગો ફરકાવ્યો હતો. X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશને એકતાના દોરમાં બાંધવા અને દેશભક્તિની […]


