કોસ્ટ ગાર્ડ માટે સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ જહાજ ‘અચલ’ લોન્ચ કરાયું
મુંબઈઃ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલ જહાજ ‘અચલ’ સોમવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કિનારાના કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કુમાર હરબોલાના પત્ની કવિતા હરબોલાએ ‘અથર્વવેદ’ ના મંત્ર સાથે જહાજનું નામકરણ કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરીને આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. લોન્ચિંગ […]


