IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, 29 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-25 (MGR-25) કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયત હવાઇ અભિયાનોથી લઈને દરિયાઈ અને હવાઇ-જમીન મિશન સુધીની તમામ કામગીરીમાં નિપુણતા પ્રદર્શિત કરવાના IAFના સામર્થ્યની ફરીથી પુષ્ટિ કરે છે. તમામ ઉપલબ્ધ અસ્કયામતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને […]


