અલીશા ખાતૂન બની અદિતિ, જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી
રામપુર, 29 જૂન, 2029 – અલીશા ખાતૂન હવે અદિતિ બની છે. તે તેના હિન્દુ પ્રેમી જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી હતી અને મંદિરમાં હિન્દુ વિધિથી જોગેન્દ્ર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. છત્તીસગઢની અલીશા ખાતૂન પોતાના હિન્દુ પ્રેમી માટે 1000 કિલોમીટરનું અંતર કાપીને રામપુર પહોંચી. અહીં અલીશાએ જોગેન્દ્ર સાથે પ્રેમ લગ્ન કરી લીધા. બંને મંદિરમાં […]


