પાકિસ્તાન સેનાની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક અને ગ્રાઉન્ડ ઓપરેશન, 30 ના મોત
કાબુલ, 29 જૂન 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ રવિવારે અફઘાનિસ્તાન સરહદ નજીકના વિસ્તારોમાં એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં હવાઈ હુમલા અને જમીની સૈન્ય કાર્યવાહી દરમિયાન ૩૦ લોકોના મોત થયા છે. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં તાજેતરમાં સુરક્ષા દળો પર થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાના […]


