એપીજે અબ્દુલ કલામ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇટર જેટમાં ઉડાન ભરી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પરથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023 ના રોજ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ હતા ત્યારે, એપીજે અબ્દુલ કલામે 8 જૂન, 2006ના રોજ સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી અને પ્રતિભા […]


