1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

શું તમે ટાઇલ્સને ચમકાવવા માટે એસિડનો ઉપયોગ કરો છો? તો જલ્દી થી આ વાંચી લહેજો

ટાઇલ્સનો ઉપયોગ ઘરની સુંદરતાને વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ સમય જતાં ગંદકી, ડાઘ-ધબ્બા અને મેલને સાફ કરવા માટે પડકારજનક હોઈ શકે છે. ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરવા માટે એસિડનો ઉપયોગ કરે છે. જો કે, પ્રશ્ન એ થાય છે કે શું ટાઇલ્સ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવો યોગ્ય છે? એસિડનો ઉપયોગ અને તેનો […]

હવે કેન્સરની સારવાર શરુ થતા હીના ખાનના શરીર પર પડવા લાગ્યા નિશાન, શેર કરી તસવીરો

ટીવી થી બોલીવુડ સુધી પોતાના દમદાર અભિનયના કારણે ઓળખ બનાવનાર હીના ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. સપ્તાહની શરૂઆતમાં હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર અંગે જણાવ્યા પછી હિના ખાન સોશિયલ મીડિયા પર સતત પોતાના હેલ્થ સંબંધિત અપડેટ શેર […]

અમેરિકા નહીં દુનિયાના આ 10 દેશોમાં રહેવાનું હોય છે લોકોનું સપનું! છે સૌથી શાંત, સુંદર અને સુરક્ષિત સ્થળ

રહેવા માટે દરેક વ્યક્તિ શાંત, સુંદર અને સુરક્ષિત સ્થળની પસંદી કરતું હોય છે. આ ત્રણેય પરિમાણો પર સૌથી શ્રેષ્ઠ હોય તેવા દુનિયાના એવા 10 દેશો છે જ્યાં રહેવાની દરેકની ઈચ્છા હોય છે. આજના યુગમાં, સારા શિક્ષણ, નોકરી, વ્યવસાયની તકો અથવા અન્ય ઘણા કારણોસર લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થવાનું વલણ વધી રહ્યું છે. […]

પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં શુભપ્રસંગોમાં ફટાકડા ફોડીને લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે. બીજી તરફ પ્રદુષણને લઈને અવારનવાર ચર્ચા થાય છે. તો લોકો પર્યાવરણના રક્ષણ માટે શુભપ્રસંગે સીડ ક્રેકરનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]

સફળતા મેળવવા માટે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટને મહત્વ આપવું જરૂરી

સફળતા મેળવવા માટે આપણે આપણા જીવનમાં ટાઈમ મેનેજમેન્ટને મહત્વ આપવું પડશે. સમયનો યોગ્ય ઉપયોગ કરીને તમે સફળ વ્યક્તિ પણ બની શકો છો. જીવનમાં સફળ થવું એ કોઈ મોટી વાત નથી, આ દુનિયામાં બધું જ શક્ય અને સરળ છે. જ્યારે આપણું ટાઈમ મેનેજમેન્ટ સારું હોય છે ત્યારે આપણે સફળતા તરફ આપણાં પગલાં ખૂબ જ ઝડપથી આગળ […]

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આ પાંચ સ્વાદિષ્ટ ચટણી ઉમેરો

જો તમે પણ સ્વાદિષ્ટ ભોજન બનાવવા માંગતા હોવ તો તમે આ પાંચ ચટણીઓને ખાવાની સાથે ટ્રાય કરી શકો છો. લોકો ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, આ રીતે તમે ઘરે આ પાંચ ચટણી બનાવી શકો છો. તમે ઘરે ફુદીનાની ચટણી બનાવી શકો છો, તેને બનાવવા માટે તમારે લીલા ધાણા, ફુદીનાના પાન, લસણ અને […]

પૈસા સંબંધિત સમસ્યાઓ થોડા જ દિવસોમાં દૂર થશે, શિવપુરાણના આ ચમત્કારી ઉપાય કરો

શિવ પુરાણ એ હિન્દુ ધર્મના 18 મહત્વપૂર્ણ પુરાણોમાંનું એક છે. જેમાં ભગવાન ભોલેનાથનું સ્વરૂપ, તેમનો મહિમા અને જ્યોતિર્લિંગ સહિત અનેક મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. સનાતન ધર્મમાં ભગવાનના ભગવાન અને મૂળ સ્વરૂપ તરીકે પૂજનીય ભગવાન ભોલેનાથની પૂજા માટે સોમવાર નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ જીવનમાં પૈસા અથવા અન્ય કોઈ સમસ્યાથી પરેશાન હોય તો તેણે […]

કુંડળીમાં સૂર્ય નબળો પડવાથી ઊભી થાય છે સમસ્યાઓ, જાણો તેને મજબૂત કરવાના ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વ્યક્તિની કુંડળી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. સૂર્યદેવ, ગ્રહોના રાજા, વ્યક્તિની આત્મા, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, સન્માન, ખ્યાતિ અને પિતાનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે કુંડળીમાં સૂર્યની સ્થિતિ વ્યક્તિના જીવનને દરેક રીતે પ્રભાવિત કરે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો તેમને જીવનમાં સફળતા મળે છે. જો કુંડળીમાં સૂર્યની […]

અસફળતાના પાંચ મુખ્ય કારણો, તેને ત્યજી દેવાથી મળશે સફળતા….

દુનિયામાં તમામ લોકો પોતાના ક્ષેત્રમાં ભારે સંઘર્ષ કરે છે, પરંતુ તમામને ધારી સફળતા મળતી નથી. આ દુનિયામાં 7.9 અબજ લોકો રહે છે પરંતુ તેમાંથી સફળ વ્યક્તિ વિશ્વની વસ્તીના 1 ટકા પણ નથી. આવુ કેમ ? આના કેટલાક કારણો છે અને તેના કારણે લોકો ટોપ 1 ટકામાં આવી શકતા નથી. નિષ્ફળતાના 5 કારણો આ પ્રમાણે છે.. […]

દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ત્વચાની ખોવાયેલી ચમક પાછી આવશે, મળશે 5 મોટા ફાયદા

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે. જ્યારે પણ હવામાન બદલાવા લાગે છે ત્યારે તેની સૌથી વધુ અસર આપણી ત્વચા પર જોવા મળે છે. જો તમારો ચહેરો સુકાયેલો દેખાય છે અને તમારી ત્વચા શુષ્ક લાગે છે, તો તે એ સંકેત છે કે તમારી ત્વચાને સંભાળની જરૂર છે. કેટલાક ઘરેલું ઉપચાર ત્વચાની સંભાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code